• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Load More

અમદાવાદ,મંગળવાર,26મે,2026

અમદાવાદના મેયર તરીકે 
થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ તથા ડેપ્યુટી મેયર તરીકે સાબરમતીના અંજુબેન
શાહની વરણી કરવામા આવી છે. કોર્પોરેશનની પરંપરા મુજબ જે નવા મેયરની નિમણૂંક થાય
તેમને તેમની પહેલાના મેયર અધ્યક્ષની ખુરશી તરફ દોરી જાય પછી નવા મેયર સ્થાન ગ્રહણ
કરે. આ પરંપરાના બદલે કોર્પોરેશનની પંદરમી ચૂંટણી પછી મેયર અને ડેપ્યુટી મેયરની
ચૂંટણી પ્રક્રીયા કરીને નિમણૂંક કરવામા આવી હતી.કોંગ્રેસ તરફથી ઉભા રાખવામા આવેલા
બંને ઉમેદવારોને ૩૨ મત મળ્યા હતા.કોર્પોરેશનના મહત્વના પાંચ હોદ્દામાંથી ત્રણ
હોદ્દા ગાંધીનગર લોકસભાના કોર્પોરેટરોને ફાળે જતા ગાંધીનગર લોકસભાનુ કોર્પોરેશનમાં
વર્ચસ્વ છવાઈ ગયુ હતુ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કમલેશ પટેલ
, પક્ષનેતા તરીકે
જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂંક કરવામાં આવી હતી.એ.એમ.ટી.એસ.ના
સભ્યોની નિમણૂંક બાકી રાખી બોર્ડ બેઠક 
મુલત્વી રાખવામા આવી હતી.

કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની નિમણૂંક કરવા મંગળવારે
સવારે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના ભાજપ નેતા દાણાપીઠ ખાતે આવેલા ભાજપના
કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.જયાં એક પછી એક હોદ્દેદારોના નામની જાહેરાત કરવામા આવી
હતી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલની નિમણૂંક કરવામા
આવી હતી.પક્ષનેતા તરીકે જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ
મિશ્રાની નિમણૂંક કરવામા આવી હતી.ગાંધીહોલ ખાતે પહેલી બોર્ડ બેઠકમાં ભાજપના બંને
ઉમેદવારોને ૧૬૦ મત મળ્યા હતા.હિતેશ બારોટે મેયરના હોદ્દાની રુએ ડેપ્યુટી મેયર
અંજુબેન શાહને આમંત્રિત કરતા ભાજપના કોર્પોરેટરો અને મોટી સંખ્યામા હાજર રહેલા
ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જય અને જય જય શ્રી રામના નારાથી ગૃહને ગજવી દીધુ
હતુ.સ્ટેન્ડિંગ કમિટીના નવ સભ્યોના ફોર્મ પરત ખેંચાયા હતા.

સ્ટેન્ડિંગ કમિટીમાં કોનો-કોનો સમાવેશ?

નામ            વોર્ડ

કેતન પટેલ     ગોતા

રાકેશ પરીખ    સ્ટેડિયમ
વોર્ડ

નિરજ ગજજર  સાબરમતી

ચંદ્રપ્રકાશ ખાનચંદાણી સરદારનગર

રાજેશ પટેલ            શાહીબાગ

ઘનશ્યામ બારોટ        ઈન્ડિયાકોલોની
વોર્ડ

કમલેશ પટેલ           ખોખરા

જયશ્રીબેન દાસારી      બાપુનગર

સુમનબેન સોલંકી       અસારવા

રુપલબેન ભટ્ટ           રામોલ

મૌલિક પટેલ           ઈસનપુર

નિતાબેન દેસાઈ         ઓઢવ

પાટીદાર ફેકટરને લઈ જૈનિક વકીલની બાદબાકી

ચૂંટણી અગાઉ જે પ્રમાણે છેલ્લી ઘડીએ પાલડી વોર્ડમાંથી આશિષ
શાહને અપાયેલી ટિકીટ કાપી જૈનિક વકીલને ઉમેદવારી કરવા લીલી ઝંડી અપાઈ હતી.તેને
ધ્યાનમાં લઈ જૈનિક વકીલ છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદની રેસમાં
હતા.પરંતુ  છેલ્લા ૨૪ કલાકમાં બદલાયેલા રાજકીય
સમીકરણ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાટીદાર સમાજને તક આપવાનો નિર્ણય
કરાતા જૈનિક વકીલના નામની બાદબાકી કરવામા આવી હતી. આ ઉપરાંત ઘાટલોડીયા વોર્ડમાંથી
ચૂંટાયેલા પ્રવિણ પટેલ ના નામ ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયુ હતુ.

Next Post
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

વાર્ષિક સાધારણ સભા, દાતાશ્રીના સન્માન અને તેજસ્વી તારલાઓના સન્માન કરાયા આહીર સમાજના સમાજ શ્રેષ્ઠિઓ, વર્ગ 1 થી 4ના કર્મચારીઓ પરીવાર...

Read more

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In