• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Load More

ભાવનગરમાં સસરા-જમાઈને મૂવી જોવાની લત ભારે પડી

બન્નેના મોબાઈલ હેક કરી ખાતામાંથી રૃ.૧.૨૨ લાખ સાયબર ગઠિયાએ ઓનલાઈન
ટ્રાન્સફર કરી લીધાં

ભાવનગર – ભાવનગરમાં સસરા જમાઈએ ફ્રી મૂવી જોવાની લાલચ આવી જઈ
મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તમામ પરમિશન આપતાં જ બંનેના ફોન હેક
થઈ ગયા હતા.અને સાસરા જમાઈના બેન્ક એકાઉન્ટમાંથી સાયબર ગઠિયાએ રૃ.૧.૨૨ લાખ ઓનલાઇન
ટ્રાન્સફર કરી લીધા હતા.

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા અને
નિર્મળનગરમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારી પરેશભાઈ છગનભાઈ કુવરાણીએ સાયબર ક્રાઈમ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત ૫ મે ૨૦૨૬ના રોજ તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ
એકાઉન્ટ પર રીલ્સ જોઈ રહ્યા હતા
, ત્યારે ‘ટયુબી
ટીવી
‘ નામની એપની એક જાહેરાત આવી હતી, જેમાં
ફ્રી મૂવી અને વેબ સિરીઝ આપવાનો દાવો કરાયો હતો. આ લાલચમાં આવીને પરેશભાઈએ પોતાના
મોબાઈલમાં તમામ પરમિશન આપીને તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી હતી અને આ એપ્લિકેશન
શરૃઆતમાં ૨થી ૩ દિવસ વ્યવસ્થિત ચાલી હતી. આ એપ્લિકેશન  સસરા પરેશભાઈએ તેમના જમાઈ ધુ્રમિલભાઈ ભાવેશભાઈ
પટેલને પણ ફ્રીમાં મૂવી જોવા માટે આ એપ અંગે વાત કરી હતી અને ૮ મે ૨૦૨૬ના રોજ
બ્લુટુથ મારફતે આ એપ્લિકેશન જમાઈના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. એપ ઇન્સ્ટોલ
થતાં જ બીજા દિવસે એટલે કે ૯ મે ૨૦૨૬ના રોજ જમાઈ ધુ્રમીલભાઈનો ફોન હેક થઈ ગયો હતો
અને તેમના બેંક ખાતામાંથી રૃ.૭૦
,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા
હતા. નાણાં ઉપડતાં જ જમાઈ ધુ્રમીલભાઈએ સસરા પરેશભાઈને જાણ કરી અને સસરાએ તુરંત
પોતાના મોબાઈલમાંથી પણ તે એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. જોકે
, ત્યાં સુધીમાં બીજા જ દિવસે સસરા પરેશભાઈનો ફોન પણ હેક થયો હતો અને સાયબર
ગઠિયાએ પરેશભાઈના બેંક એકાઉન્ટમાંથી પણ રૃ.૫૨
,૦૦૦ ઓનલાઇન
ટ્રાન્સફર કરી લીધા હતા.આમ સસરા જમાઈને ફ્રી મૂવી જોવાનું ભારે પડયું હતું અને કુલ
મળી રૃ.૧.૨૨ લાખનો ચૂનો લગાડયો હતો. આ બનાવ સંદર્ભે પરેશભાઈએ ભાવનગર સાયબર ક્રાઈમ
પોલીસમાં અજાણ્યા સાયબર ગુનેગાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૮(૪)
, ૩૧૯(૨) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 
એક્ટની કલમ ૪૨એ
, ૪૩(એફ) અને ૬૬(ડી) મુજબ ફરિયાદ
નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્લુટુથથી જમાઈને એપ મોકલી અને બંને સાથે ફ્રોડ થયું

સસરાને ફી મૂવી જોવાની એપ્લિકેશન મળી અને બેત્રણ દિવસ સસરાએ મુવીની મોજ માણ્યા
બાદ જમાઈને બ્લુટુથથી એપ્લીકિશન આપી અને સાયબર ગાંઠિયા બન્નેના ખાતામાંથી રૃપિયા ઉઠાવી
ગયા.

Next Post
વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

દિલ્હી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બ્રિક્સ સમિટ દરમિયાન ભારત અને વિયેતનામના વડા પ્રધાનો વચ્ચે તાજેતરમાં થયેલી ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષીય બેઠક બાદ, સંરક્ષણ...

Read more

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In