• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

Load More

BJP new state presidents: ભારતીય જનતા પાર્ટી(BJP)એ પોતાના સંગઠનમાં એક મોટો ફેરફાર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપે દિલ્હી સહિત દેશના ચાર મહત્ત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને પૂર્વત્તર રાજ્ય ત્રિપુરામાં પાર્ટી એકમને હવે નવા નેતૃત્વની કમાન સોંપવામાં આવી છે.

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને સોંપાઈ કમાન

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપે મોટો દાવ ખેલતાં હર્ષ મલ્હોત્રાને નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કર્યા છે. હર્ષ મલ્હોત્રા હાલમાં પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના સાંસદ છે અને કેન્દ્ર સરકારમાં પણ મહત્ત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવે છે. હર્ષ મલ્હોત્રા હવે વીરેન્દ્ર સચદેવાની જગ્યાએ દિલ્હી ભાજપનું સુકાન સંભાળશે.

પંજાબ ભાજપમાં મોટો ફેરફાર

પંજાબ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કેવલ સિંહ ઢિલ્લોનની વરણી કરવામાં આવી છે. તેઓ બરનાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2022માં સંગરૂર લોકસભાની પેટાચૂંટણી અને વર્ષ 2024માં બરનાલા વિધાનસભાની પેટાચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી.

દેશ અને પંજાબના એક મોટા ઉદ્યોગપતિ તરીકે જાણીતા કેવલ સિંહ ઢિલ્લોન પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદર સિંહના ખૂબ જ નજીકના ગણાય છે. બરનાલાના લોકો તેમને ‘વિકાસ પુરુષ’ તરીકે ઓળખે છે. તેઓ હંમેશા વિવાદોથી દૂર રહીને માત્ર વિકાસના મુદ્દા પર જ રાજનીતિ કરવા માટે જાણીતા છે.

આ પણ વાંચો: બિહારમાં મોટી હોનારત: ગંગા નદીમાં 14 લોકો ભરેલી બોટ ડૂબી, 2ના મોત અને 5 ગુમ

હરિયાણા અને ત્રિપુરામાં પણ નવા પ્રદેશ પ્રમુખ

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનમાં મોટા ફેરફાર કરીને બે રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત ભાજપે ડૉ. અર્ચના ગુપ્તાને હરિયાણા પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ ત્રિપુરામાં પણ પક્ષની કમાન સોંપતા અભિષેક દેબરોયને ત્રિપુરા પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Next Post
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ફાયરિંગ કેસ: ધરપકડ બાદ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણનો ડ્રામા, ‘પોલીસ મને બોલવા નથી દેતી’ | Ah…
GUJARAT

Ahmedabad Firing Case: અમદાવાદ નહેરુ નગર વિસ્તારમાં ગઈકાલે (27મી મે) ધોળા દિવસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરીને સનસનાટી મચાવનારા નિવૃત્ત ડેપ્યુટી...

Read more

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In