• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

Load More

Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા સચિવાલયના વહીવટી સ્તરે અને જિલ્લા પ્રશાસનમાં ખૂબ જ મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોટાપાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે. 27મી મે, 2026ના રોજ મોડી રાતે જાહેર કરવામાં આવ્યા હતા.

ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી-બઢતી

રાજ્યના મહેસૂલ અને વહીવટી વિભાગને વધુ વેગવંતો બનાવવા માટે ફિલ્ડમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યભરમાં જુદા-જુદા વિસ્તારોમાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારી (DSO) અને મામલતદાર કક્ષાના 27 અધિકારીઓને બદલી પર અન્ય સ્થળે મૂકવામાં આવ્યા છે. જ્યારે વહીવટી વિભાગના 9 અધિકારીઓને પ્રમોશન આપીને નવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 2 - image

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 3 - image

સચિવાલય કેડરમાં મોટો ફેરફાર

જિલ્લા કક્ષાની સાથે-સાથે ગાંધીનગર સચિવાલય કેડરના આંતરિક વહીવટી માળખામાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સચિવાલયના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા 36 સેક્શન અધિકારીઓની આંતરિક બદલીના આદેશ કરાયા છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 4 - image

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 5 - image

સચિવાલયના વહીવટને વધુ મજબૂત કરવા માટે 81 નાયબ સેક્શન અધિકારીઓને સેક્શન અધિકારી (SO) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને આ તમામ પ્રમોટેડ અધિકારીઓને જુદા-જુદા વિભાગોમાં નવી નિમણૂકો સોંપી દેવામાં આવી છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 6 - image

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 7 - image

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી 8 - image

Next Post
યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ | surat smc …
GUJARAT

Surat SMC new Mayor appointment:  સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક...

Read more

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: ડે.કલેક્ટર અને મામલતદાર સહિત 27 અધિકારીઓની બદલી | Gujarat Gove…

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

પ. બંગાળમાં પરાજય બાદ TMCમાં ભડકો: કાકોલી ઘોષે લોકસભા સ્પીકરને પત્ર લખી કલ્યાણ બેનર્જી વિરુદ્ધ ફરિયા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In