• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

Load More

Narmada Drug Case: મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ થયેલા નશાના કાળા કારોબારના તાર છેક નર્મદા જિલ્લા સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ત્રાટકી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.

મુંબઈની હોટલમાંથી કડી મળી અને પોલીસ નર્મદામાં ત્રાટકી

મળતી માહિતી મુજબ, મુંબઈની એક હોટલમાંથી ત્યાંની પોલીસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓની તલાશી લેતાં તેમની પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે જ્યારે આ આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી, ત્યારે નશાકારક પદાર્થના તાર નર્મદાના નાંદોદના વરખડ ગામ સાથે જોડાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ કડી મળતાં જ મુંબઈ પોલીસની ટીમ સમય ગુમાવ્યા વિના સીધી વરખડ ગામ પહોંચી હતી અને સ્થાનિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, મુંબઈ પોલીસે નર્મદાના વરખડમાં રેડ પાડી કરોડોના ડ્રગ્સ નેટવર્કનો ભાંડો ફોડ્યો

સાંસદ મનસુખ વસાવાએ નર્મદા પોલીસને આડેહાથ લીધી

આ નશાકારક પદાર્થ રેકેટનો પર્દાફાશ મુંબઈ પોલીસે નર્મદામાં આવીને કરવો પડ્યો, તેને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસ તંત્રને બરાબરનું આડે હાથ લીધું છે. વરખડ ગામમાં ચાલી રહેલી તપાસ અંગે સાંસદે નર્મદા પોલીસની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘મેં હજુ થોડા સમય પહેલા જ આ બાબતે નર્મદા જિલ્લા એસપી(SP)ને પત્ર લખીને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ મારી રજૂઆત છતાં પોલીસની ઊંઘ ઉડી નહીં. મારા પત્ર લખ્યાના એક જ અઠવાડિયામાં ફરીથી દારૂના ધંધા ધમધમવા લાગ્યા અને હવે વરખડ ગામેથી આટલી મોટી માત્રામાં નશાકારક પદાર્થ મળી આવ્યો છે.’

આક્રોશ સાથે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ‘આટલું મોટું રેકેટ સ્થાનિક નર્મદા પોલીસને કેમ ના દેખાયું? આ સીધી રીતે નર્મદા પોલીસની આખી નિષ્ફળતા અને બેદરકારી દર્શાવે છે. આવી બેદરકાર આખી નર્મદા પોલીસને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવી જોઈએ.’

સાંસદના આ આકરા તેવર અને ગુજરાતની સરહદમાં ઘૂસીને મુંબઈ પોલીસે પાડેલા દરોડાને કારણે સ્થાનિક પોલીસ વિભાગમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. 

શંકાસ્પદ જથ્થો જપ્ત, એફએસએલ(FSL) રિપોર્ટની રાહ

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસ હજુ પણ વરખડ ગામ ખાતે ઘટનાસ્થળ પર હાજર છે અને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પોલીસને દરોડા દરમિયાન આ ગામમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પદાર્થ મળી આવ્યો છે. આ પદાર્થ કયો કેમિકલ કે ડ્રગ્સ છે તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે જથ્થાને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)માં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. FSL રિપોર્ટ આવ્યા બાદ જ આ સંદિગ્ધ માદક પદાર્થની ચોક્કસ વિગતો બહાર આવશે.

Next Post
વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પ…
GUJARAT

Subhash Bridge Reconstruction: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રીજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી...

Read more

“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In