• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

Load More

Vadodara Crime : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવક પર છરીથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને હાથમાં ગંભીર ઇજા થતાં પહેલા એસએસજી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગતો મુજબ કારેલીબાગના કાસમ આલા કબ્રસ્તાન નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે રહેતા સાજીદ જાવેદઅલી પઠાણ (ઉ.વ.20) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 27 મેના રોજ બપોરે તેઓ કાસમ આલા વિસ્તારમાં આવેલી કબીર હોટલ ખાતે જમવા ગયા હતા. જમ્યા બાદ હોટલ બહાર બેઠા હતા ત્યારે મહોલ્લામાં રહેતો સોહેબ બુંદુખાન પઠાણ ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન સાજીદે અગાઉ ઉછીના આપેલા રૂ.2 હજાર પરત માંગતા સોહેબ ઉશ્કેરાઈ ગયો હતો.

 આક્ષેપ મુજબ સોહેબે ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી સાજીદના જમણા હાથના અંગૂઠા પર બટકું ભર્યું હતું. બાદમાં તે પોતાના ઘરેથી છરી લઈને આવ્યો હતો અને હુમલો કરતા સાજીદના જમણા હાથના કાંડા પાસે બે ઘા માર્યા હતા. ઇજાના કારણે ભારે લોહી વહેતા સાજીદને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે હાથની નસ કપાઈ હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. ઘટના અંગે સાજીદ પઠાણે સોહેબ બુંદુખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
“મારો તે સારો” સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ…

"મારો તે સારો" સૂત્ર સાર્થક કરતા વડોદરા કોર્પોરેશનમાં હોદ્દાની ફાળવણી : સિનિયર કોર્પોરેટર અને મહારાષ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….
GUJARAT

રૂ.૨૧૦૦,૨૫૦૦,૩૧૦૦,૫૧૦૦ જેવા ચાર્જ રાખતા ભક્તો માં આશ્ચર્ય….!!! વર્ષો થી પગપાળા ધજા લઈ ને આવતા યાત્રાળુઓ એ પણ ચાર્જ ચૂકવવો પડશે….!...

Read more

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In