• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
41 ટકા શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી | people not using online government ser…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

વડોદરાઃ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હવે વિવિધ પ્રકારની  સરકારી સેવાઓનું ડિજિટાઈઝેશન કરી રહી છે અને લોકોને પણ તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપી રહી છે.જોકે હકીકત એ છે કે, શહેરીજનોનો એક મોટો વર્ગ અલગ અલગ કારણસર ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતો નથી.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિક વિભાગના વિદ્યાર્થીઓ પદ્મિની દાસ, પ્રજલ શાહ, સ્મૃતિ વર્મા, શ્રધ્ધા વૈષ્ણવે અધ્યાપક કરણ પરમારના માર્ગદર્શન હેઠળ કરેલા એક સર્વેમાં ઉપરોક્ત તારણ સામે આવ્યું છે.વિદ્યાર્થીઓએ અલગ અલગ વિસ્તારમાં રહેતા ૩૫૦  વડોદરાવાસીઓના આ મુદ્દે અભિપ્રાય લીધા હતા અને તેમાં જાણવા મળ્યું હતું કે, ૮૬ ટકા લોકોને વિવિધ ઓનલાઈન સેવાઓની જાણકારી છે.આમ છતા ૪૧ ટકા શહેરીજનો સરકારની ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી.ખાસ કરીને જેઓ ઓછુ ભણેલા છે અને ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો (ડિજિટલ લિટરસીનો અભાવ)તેની જાણકારી નથી તેવા લોકો સરકારી કચેરીઓમાં કામ માટે રુબરુ જાય છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ઓનલાઈન સેવાઓનો ઉપયોગ અને ભણતરને સીધો સબંધ જોવા મળ્યો છે.વધારે ભણેલા લોકોમાં ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૭૬ ટકા હતી.ઓછુ ભણેલા લોકો માટે ઓનલાઈન સેવાઓ પહોંચની બહાર છે. સરકારે આ બાબતને ધ્યાનમાં લઈને તેમને ડિજિટલી શિક્ષિત કરવા માટે પ્રયાસો હાથ ધરવાની જરુર છે.

ઉપયોગ નહીં કરવાના કારણો

–૧૮ ટકા પાસે ઈન્ટરનેટ નથી

–૨૧ ટકાને ઓનલાઈન સર્વિસ પર ભરોસો નથી

–૨૧ ટકાને ડિજિટલ લિટરસીના અભાવે ઉપયોગ કરતા આવડતું નથી

–૩૧ ટકા સરકારી કચેરીમાં રુબરુ જવાનો જ વિકલ્પ પસંદ કરે છે

–૨૧ ટકા પાસે ઓનલાઈન સર્વિસ માટે યોગ્ય ડિવાઈસ જ નથી

–૩૪ ટકા કહે છે કે, અમને જરુર પડતી નથી

ઓનલાઈન સેવાઓના પોર્ટલ અને ડિઝાઈન યુઝર ફ્રેન્ડલી નથી

–૪૦ ટકા માને છે કે, ઓનલાઈન સેવાઓના પોર્ટલ યુઝર ફ્રેન્ડલી નથી, તેને વધારે સરળ બનાવવાની જરુર છે 

–૨૨ ટકાના કહેવા અનુસાર ઉપયોગ માટે સ્પષ્ટ સૂચનાઓ હોવી જોઈએ

–૨૧ ટકાને લાગે છે કે, સરકારી ઓનલાઈન સેવાઓ પર વધારે ઝડપથી ડેટા અને બીજી જાણકારી લોડ થવી જોઈએ, ટેકનિકલ ખામીઓ દૂર થવી જોઈએ

–૧૬ ટકાના મતે ઓનલાઈન  સેવાઓ સાથે જોડાયેલી કસ્ટમર સર્વિસમાં સુધારો કરવાની જરુર

–૧૪ ટકાના કહેવા પ્રમાણે સેવાઓ વિવિધ પ્રકારની ભાષાઓમાં હોવી જોઈએ

Next Post
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | 32000 students fill forms for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In