• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…

satyasamachar by satyasamachar
June 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જીકાસ પર ખોટો વિકલ્પ પસંદ કરનારા સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ | students future uncertain due…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

Load More

વડોદરાઃ હાલમાં ચાલી રહેલી પ્રવેશ કાર્યવાહી દરમિયાન એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો એક સમસ્યાનો ઉકેલ લાવે તો બીજી સમસ્યા સામે આવીને ઉભી રહી જાય છે.

જીકાસ હેઠળ એફવાયબીકોમમાં પ્રવેશના બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે ત્યારે સેંકડો વિદ્યાર્થીઓ એવા પણ સામે આવ્યા છે જેમણે જીકાસ પોર્ટલ પર  ફોર્મ ભરતી વખતે બીકોમની જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશનના કોર્સનો વિકલ્પ પસંદ કર્યો હતો અને એ પછી યુનિવર્સિટીના પોર્ટલ પર એફવાયબીકોમની પ્રવેશ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ પરીક્ષા આપી હતી.આ વિદ્યાર્થીઓને  હવે પોતાની ભૂલનો અહેસાસ થયો છે.

આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા આવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરીને તેમને એફવાયબીકોમમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.વાલીઓ અને વિદ્યાર્થીઓએ જીકાસ પર દોષનો ટોપલો ઢોળીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે  પ્રયત્ન કરવામાં આવશે.આ માટે સોમવારે નિર્ણય લેવાશે.જોકે તેમને કોમર્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં નહીં પણ પાદરા કોલેજમાં પ્રવેશ લેવો પડશે.

આર્ટસમાં રાત્રે નવ વાગ્યા સુધી પ્રવેશ કાર્યવાહી ચાલી

બીજા રાઉન્ડના અંતે કોમર્સમાં ૬૭૫૦ અને સાયન્સમાં ૧૪૬૪ એડમિશન

જીકાસ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં આજે પ્રવેશનો બીજો રાઉન્ડ પૂરો થયો છે. કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં બીજા રાઉન્ડમાં ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે અને એફવાયબીકોમમાં અત્યાર સુધીમાં ૬૭૫૦ જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયા છે.

સાયન્સ ફેકલ્ટીએ બીજા રાઉન્ડના અંતે ૪૮૮ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે.આમ એફવાયબીએસસીમાં અત્યાર સુધીમાં ૧૪૬૪ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે.

દરમિયાન આર્ટસ ફેકલ્ટીમાં બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીના છેલ્લા દિવસે રાત્રે નવ વાગ્યા સુધી પ્રવેશ કાર્યવાહી ચાલી હતી.બપોરના સમયે ફેકલ્ટીમાં અંધાધૂધી ભરી સ્થિતિ પણ જોવા મળી હતી.આર્ટસ ફેકલ્ટીએ પ્રવેશના બીજા રાઉન્ડમાં પ્રવેશના છેલ્લા દિવસે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

Next Post
ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o…

ખરીદીના બહાને દુકાનમાં જઇ ચોરીઓ કરતી ત્રિપુટી ઝડપાઇ | Trio caught stealing from shop under pretext o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મેમાં મોબાઇલ ફોનના વેચાણમાં 35%નો ઘટાડો | Mobile phone sales drop 35% in May
GUJARAT

અમદાવાદ : મે મહિનામાં મોબાઇલ ફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૦-૩૫ ટકાનો રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. આનું કારણ એ છે...

Read more

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

સોનામાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ : ચાંદી રૂપિયા અઢી લાખને આંબી ગઇ | Gold moves behind the world market…

તળાજા શહેરમાં ઉભરાતી ગટરોથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા | Swachh Bharat Mission flagged by overflowing…

બગોદરા હાઈ-વે પર કાર પાછળ ટ્રક ઘુસી જતા બાળકનું મોત | Child dies after truck rams into car on Bagodr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In