• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિવિધ ફેકલ્ટીઓમાં પીજીમાં પ્રવેશ માટે 42 એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે | entrance exam for pg courses in m…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિવિધ ફેકલ્ટીઓમાં પીજીમાં પ્રવેશ માટે 42 એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે | entrance exam for pg courses in m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ધો.૧૨ પછી યુજી કોર્સ( અન્ડર ગ્રેજ્યુએટ)માં પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો છે.હવે યુનિવર્સિટી સત્તાધીશોએ પીજી( પોસ્ટ ગ્રેજ્યુએટ) કોર્સીસ માટે વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ કાર્યવાહી શરુ કરી છે.જોકે તેમાં પણ વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર તો ફોર્મ ભરવુ જ પડશે.

યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓ પીજી કોર્સમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ એક્ઝામ લે છે.યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ  પ્રમાણે  આર્ટસ, હોમસાયન્સ, સાયન્સ, ફાઈન આર્ટસ, પરફોમિંગ આર્ટસ, સોશ્યલ વર્ક, મેનેજમેન્ટ તથા ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોની ૪૨ એન્ટ્રન્સ એક્ઝામ તા.૧૮ થી ૨૭ જૂન દરમિયાન લેવામાં આવશે.

તમામ એન્ટ્રન્સ એક્ઝામ માટે વિદ્યાર્થીઓેએ જીકાસ પોર્ટલની સાથે યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.જીકાસ પર તા.૧૫ થી ૨૯ જૂન દરમિયાન રજિસ્ટ્રેશન થઈ શકશે.જ્યારે યુનિવર્સિટીના પોર્ટલ પર રજિસ્ટ્રેશનની શરુઆત થઈ ચૂકી છે.દરેક એન્ટ્રન્સ એક્ઝા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ અલગ અલગ છે.

ડબલ રજિસ્ટ્રેશનના કારણે દરેક વિદ્યાર્થીએ ૧૦૦૦ રુપિયા ચૂકવવા પડશે

જીકાસ અને યુનિવર્સિટી પોર્ટલ એમ ડબલ રજિસ્ટ્રેશનના કારણે પીજીમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ વિદ્યાર્થીઓના ખિસ્સા પર નાણાકીય ભાર વધારશે.યુનિવર્સિટી દ્વારા દરેક એક્ઝામની વિદ્યાર્થી દીઠ ૭૦૦ રુપિયા ફી નક્કી કરાઈ છે અને જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે ૩૦૦ રુપિયા ચૂકવવા પડશે.આમ દરેક વિદ્યાર્થીએ  ૧૦૦૦ રુપિયા પરીક્ષા આપવા માટે ચૂકવવા પડશે.

Next Post
પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત…

પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભૂતેશ્વરના વૃદ્ધ પાસેથી રૃા.35 હજાર લઈ રફૂચક્કર થઈ ગયેલા 2 ગઠિયા ઝબ્બે | 2 arthritic men arrested af…
GUJARAT

વિશ્વાસ કેળવવા વૃદ્ધને પ્રસાદી રૃપે રૃ.૫૦૦  આપ્યા હતા બાર દિવસ પૂર્વે ગીરનારનો મોટો સાધુ હોવાનું જણાવીને શહેરના ઘોઘારોડ ઉપરઠગાઇ આચરી...

Read more

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

પાલિતાણાશહેરમાં મોડીરાત્રે થયેલી મારામારીમાં યુવકની હત્યાથી ચકચાર | The murder of a young man in a l…

અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત | man died after his bike c…

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In