• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

વડોદરા, તા.15 પાદરા તાલુકાના મહલી તલાવડી ગામમાંથી ૧૦ વર્ષ પહેલા પુત્ર સાથે માતા ગુમ થઇ ગયા બાદ બંનેની પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં બંનેનો રાજકોટથી પત્તો મળ્યો હતો. આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી માતાનો ૧૦ વર્ષ બાદ જ્યારે સંપર્ક થયો ત્યારે તે આર્થિક રીતે સધ્ધર અને પોતાના ગરબા ક્લાસ ચલાવતી હોવાનું જણાયું હતું.

આ અંગેની વિગત એવી છે કે વિનુભાઇ રતનભાઇ પરમાર (રહે.બોચાસણ, તા.બોરસદ, હાલ મહલી તલાવડી, તા.પાદરા)એ પાદરા પોલીસ સ્ટેશનમાં તા.૫ જૂન ૨૦૧૬ના રોજ જાહેરાત આપી હતી કે પત્ની સંગીતા પાંચ વર્ષના પુત્ર યશને સાથે લઇ દોઢ મહિના પહેલા વલસાડ ખાતે પિયરમાં જઉં છું તેમ કહીને નીકળ્યા બાદ બંને પરત આવ્યા નથી અને બંનેની શોધખોળ છતા પત્તો મળતો નથી.

તાજેતરમાં પોલીસ દ્વારા ગુમ થયેલી વ્યક્તિઓને શોધી કાઢવાની ઝૂંબેશ દરમિયાન પોલીસે વિનુભાઇનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૦માં ટીકટોક સોશ્યલ મીડિયામાં પત્નીને છેલ્લે જોઇ હતી. ટિકટોક દેશમાં હાલ પ્રતિબંધિત  હોવાથી પોલીસે સોશ્યલ મીડિયાનો સહારો લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકના માધ્યમથી શોધખોળ હાથ ધરતાં ગૂમ થનાર સંગીતાબેન રાજકોટમાં રાસ ગરબાના ક્લાસ ચલાવતા હોવાનું જણાયું હતું.

પોલીસની એક ટીમ રાજકોટ નંદા હોલની બાજુમાં કોઠારીયા મેઇનરોડ ખાતે પહોંચી ત્યારે સંગીતાબેન મળ્યા હતાં. તેમણે પોતે કબૂલ્યું હતું કે તે સમયે અગાઉના પતિ વિનુભાઇ સાથે રહી પાદરાના મહડી તલાવડી ખાતેની આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી હતી ત્યારે વિનુભાઇ સાથે અવારનવાર ઝઘડો થતો હોવાથી પુત્રને લઇ વલસાડ પિયરમાં જઉં છું તેમ કહી નીકળી ગઇ હતી અને ત્યારબાદ અમરેલી જિલ્લાના કુંકાવાવ ખાતે રહેતા ધર્મેશ હસમુખ રાણપરીયા સાથે લગ્ન કરી રાજકોટ સ્થાયી થઇ છું તેમજ હું રાસ ગરબાના ક્લાસ ચલાવું છું.

 તેનો પુત્ર યશ પણ સાથે જ રહે છે. સંગીતાએ પોલીસને જણાવ્યું હતું કે હું અગાઉના પતિ સાથે રહેવા માગતી નથી.

Next Post
પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an…

પોણા બે કરોડની ઠગાઇમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | The accused who was absconding in a fraud of two an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In