• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માઝા મૂકતી મોંઘવારી: જથ્થાબંધ ફુગાવો 9.68 ટકાએ પહોંચ્યો | Inflation is taking a toll: Wholesale infl…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માઝા મૂકતી મોંઘવારી: જથ્થાબંધ ફુગાવો 9.68 ટકાએ પહોંચ્યો | Inflation is taking a toll: Wholesale infl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

Load More

– રિટેલ પછી જથ્થાબંધ ફુગાવો પણ ઊંચો આવ્યો

– ખાડીયુદ્ધે અર્થતંત્રના સમીકરણો ખોરવ્યા: એપ્રિલ અને મેમાં ઇંધણ ફુગાવામાં નોંધપાત્ર વધારો નોંધાયો

નવી દિલ્હી : ભારતમાં મોંઘવારી માઝા મૂકી રહી છે. રિટેલ ફુગાવો ૧૬ મહિનાના ઊંચા સ્તર ૩.૯૮ પર પહોંચ્યા પછી હવે જથ્થાબંધ ફુગાવો પણ મેમાં ડબલ ફિગરની નજીક ૯.૬૮ ટકાએ પહોંચી ગયો છે,  એપ્રિલેમાં જથ્થાબંધ ફુગાવો ૮.૨૬ ટકા પર હતો. જો કે આ વખતે ફુગાવાની ગણતરીમાં આધાર વર્ષ ૨૦૧૧-૧૨થી બદલીને ૨૦૨૨-૨૩ કરવામાં આવ્યું છે અને ૬૯૭ના બદલે ૯૫૭ ચીજવસ્તુનો સમાવેશ કરાયો છે.

જથ્થાબંધ ફુગાવામાં વધારો થવાનું મુખ્ય કારણ ખાડીયુદ્ધના કારણે ઇંધણ, વીજળી અને મિનરલ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. સરકારે અર્થતંત્રનું બદલાતું સ્વરૂપ જોતાં જથ્થાબંધ ફુગાવાના બાસ્કેટમાં પણ ફેરફાર કર્યા છે. તેમા પહેલા વખત સૌર ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સ્ત્રોતોનો સમાવેશ કરાયો છે. તેની સાથે પરમાણુ વીજળીને પણ બાસ્કેટમાં સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત કાચા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસને હવે પ્રાથમિક વસ્તુઓમાંથી દૂર કરીને ઇંધણ અને વીજળી સમૂહમાં સામેલ કરવામાં આવ્યા છે. વજન નક્કી કરવા માટે ગ્રોસ વેલ્યુ ઓફ આઉટપુટનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્થાનિક ઉત્પાદનને વધુ ચોકસાઈપૂર્વક દર્શાવે છે. 

આ ઉપરાંત ભારતે વૈશ્વિક માપદંડો અને આઇએમએફની ભલામણોને અપનાવતા હવે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (પીપીઆઈ)નો પ્રારંભ કરી રહ્યુ છે. આગામી પાંચ વર્ષ સુધી ડબલ્યુપીઆઈ અને પીપીઆઈ બંને હશે, પછી ડબલ્યુપીઆઈ બંધ કરવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં સાત મુખ્ય સેવાઓ માટે સર્વિસ પીપીઆઈ જારી કરવામાં આવ્યો છે. તેમા બેન્કિંગ, વીમા, દૂરસંચાર, રેલ્વે અને વિમાનનો સમાવેશ થાય છે. જૂની સીરીઝ ૨૦૧૧-૧૨ને નવી સીરિઝ ૨૦૨૨-૨૩ સાથે જોડવા માટે સરકારે લિંકિંગ ફેક્ટર પણ જારી કર્યુ છે. બધી વસ્તુઓ માટે આ ફેક્ટર ૧.૫૩ ટકા નિર્ધારિત કર્યુ છે.

વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ  સમૂહોમાં જોઇએ તો મિનરલ ઓઇલ (પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિત), ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ઉત્પાદિત રસાયણો અને કેમિકલ પ્રોડક્ટ્સ, બેઝિક મેટલ્સનું ઉત્પાદન, એપ્રિલ અને મે ૨૦૨૬માં ભાવવૃદ્ધિના મુખ્ય પ્રેરકબળ હતા. 

જથ્થાબંધ ફુગાવામાં ૧૪.૧ ટકા જેટલો ભારાંક ધરાવતા ઇંધણ અને ઉર્જા સેક્ટરમાં ફુગાવો એપ્રિલના ૨૪.૬૬ ટકાથી નોંધપાત્ર વધી મેમાં ૩૦.૩૩ ટકા થયો છે. મેમાં ક્રૂડ પેટ્રોલિયમમાં ફુગાવો ૬૧.૫૧ હતો, જે અગાઉના મહિનામાં ૫૬.૩૧ હતો. હોર્મુઝની ખાડી બંધ રહેવાના કારણે પશ્ચિમ એશિયાની કટોકટીના પગલે ભારતમાં આયાત થતું ક્રૂડ વધુ મોંઘુ બન્યુ હતું. તેની અસર અનાજના ભાવ પર વર્તાઈ હતી. ફૂડમાં ફુગાવો મેમાં વધીને ૩.૬૦ ટકા થયો હતો, જે એપ્રિલમાં ૨.૪૩ ટકા હતો.  જ્યારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનો ફુગાવો એપ્રિલના ૬.૬૮ ટકાથી વધીને મેમાં ૭.૪૮ ટકા થયો હતો. 

ઇકરાના પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ રાહુલ અગ્રવાલનું કહેવું છે કે અમેરિકા-ઇરાન વચ્ચેનું યુદ્ધ ખતમ થતાં પશ્ચિમ એશિયાની કટોકટી પૂરી થઈ જવાની અસરનું પ્રતિબિંબ ડબલ્યુપીઆઈના જૂન ૨૦૨૬ના આંકડામાં પડશે. આ ઉપરાંત ચોમાસા પર અલ-નીનોની અસર થવાની છે. તેના કારણે પણ નજીકના ભવિષ્યમાં અનાજના ભાવ તો ઊપર જ રહેશે. 

Next Post
મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
યુદ્વ અંતની સમજૂતી : સેન્સેક્સ 1293 પોઈન્ટની તોફાની તેજી બાદ અંતે 736 પોઈન્ટ વધીને 76264 | War endin…
GUJARAT

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સંમત થઈ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે સમજૂતી થવાના અને આ સમજૂતીના ભાગરૂપ આગામી ૬૦...

Read more

જીએસટીમાં કરાયેલી કપાત બાદ વાહનોના વેચાણમાં સતત વૃદ્ધિ | Continued growth in vehicle sales after GST…

ડીઝલ વેચાણના નવા નિયમોથી MSME સંકટમાં, કામગીરી ઠપ થશે | MSME crisis due to new rules on diesel sales…

ઈરાન- અમેરિકા શાંતિ કરારને પગલે ઊર્જા પૂરવઠાને ફરી ગતિ મળવાની ભારતને અપેક્ષા | India expects energy …

ગોંડલની આંગડિયા પેઢીમાં મેનેજર અને તેના બનેવી દ્વારા 2.31 કરોડની ઉચાપત | Manager and his brother in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In