• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
૩૧ માર્ચ સુધી નકસલવાદનો સફાયો થઇ જશે ઃ અમિત શાહ | naxal menace to be end by 31st march
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

(પીટીઆઇ)     રાયપુર,
તા. ૮

સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ અને નકસલવાદી સંગઠનોનાં નાણાકીય નેટવર્ક
પર પ્રહારથી નકસલવાદ સામેની લડાઇમાં સારા પરિણામો સામે આવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ
પ્રધાન અમિત શાહે ફરી એક વખત જણાવ્યું છે કે ૩૧ માર્ચ પહેલા નકસલવાદનો સંપૂર્ણ સફાયો
કરી દેવામાં આવશે.

શાહે આ ટિપ્પણી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં નકસલવાદ અંગે
એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કર્યા પછી કરી હતી.

આ બેઠક નકસલવાદને સમાપ્ત કરવાની કેન્દ્રની ૩૧ માર્ચની સમય
મર્યાદાનાં કેટલાક સપ્તાહ અગાઉ આયોજિત કરી હતી.

ગૃહ પ્રધાન અમિત શાહે બેઠકના ફોટા સોશિયલ મીડિયા એક્સ પર
શેર કરતા જણાવ્યું હતું કે આજે રાયપુરમાં છત્તીસગઢ સરકાર અને અધિકારીઓની સાથે
નકસલવાદ વિરોધી અભિયાનો પર સમીક્ષા બેઠક યોજી હતી.

સુરક્ષા કેન્દ્રિત રણનીતિ, ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ, નકસલવાદીઓના નાણાકીય નેટવર્ક પર પ્રહાર અને આત્મસર્મપણ નીતિના
સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને ૩૧ માર્ચ પહેલા નકસલવાદ સંપૂર્ણપણે સમાપ્ત થઇ રહ્યો
છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે રાયપુર અટલ નગર સ્થિત એક
હોટલમાં થયેલી આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યપ્રધાન વિશ્ણુ દેવ સાય
, ઉપ મુખ્યપ્રધાન
વિજય શર્મા
,  કેન્દ્રીય ગૃહ સચિવ,
આઇબીના ડાયરેક્ટર અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા) સામેલ હતાં.

આ બેઠકમાં સીઆરપીએફ,
બીએસએફ, આઇટીબીપી
અને એનઆઇએના ડાયરેક્ટર જનરલ તથા છત્તીસગઢ
,
ઓડિશા, મહારાષ્ટ્ર, ઝારખંડ, તેલંગણાનાં
ડીજીપી  અને અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ
હાજર રહ્યાં હતાં.

Next Post
ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc…

ભાવનગરમાં 2025 માં સ્ટેટ જીએસટી આવકમાં 5.23 ટકાનો વધારો નોંધાયો | Bhavnagar records 5 23 percent inc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…
GUJARAT

– જડ-જટિલ અને અસંવેદનશીલ વ્યવસ્થાની ચોંકાવનારી ઘટના – ઓડિશાના જીતુ મુંડા મૃત બહેનના ખાતામાં જમા નાણા ઉપાડવા દોડધામ કરતા રહ્યા,...

Read more

ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ | Roadblocks cannot be done …

વડોદરા જિલ્લામાં જંગી બહુમતી બાદ હવે ભાજપ ગદ્દારોને પાઠ ભણાવશે,કોંગ્રેસના જિલ્લા પ્રમુખ-મહામંત્રીના …

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In