• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કેનાલના ગરનાળા સાથે બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું | A young man died after his bike collided wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

Load More

ભેરઇ-નાયકા રોડ ઉપર અકસ્માત

ભૂલી ભવાની પાટીયા નજીક બાઈક અને રિક્ષા અથડાતા પાંચને ઇજા, બંને અકસ્માત મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ

નડિયાદ: ખેડા તાલુકાના ભેરઈ-નાયકા રોડ પર પૂરઝડપે જતી મોટરસાયકલ કેનાલના ગરનાળા સાથે અથડાઇ બાઈક ચાલક કેનાલમાં ખાબકતા ૧૯ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે ભૂલી ભવાની પાટિયા નજીક બાઈક અને રિક્ષા અથડાતા પાંચને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળ બિહારના અને ખેડાની ‘માઈક્રોસેલ્સ’ કંપનીમાં કામ કરતા ટીટુકુમાર ચંદા દેવી (ઉં.વ.૧૯) ગત રોજ સાંજના સમયે પોતાની મોટરસાયકલ લઈને કંપનીમાંથી કોઇ કામ અર્થે નીકળી ભેરઈ-નાયકા રોડ પરથી પસાર થતો હતો ત્યારે ખારી કેનાલ પાસે ગરનાળાના ડિવાઇડર સાથે અથડાઈ બાઈક ચાલક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ઉછળીને કેનાલમાં પડયો હતો. આ અકસ્માત સર્જાયાની જાણ થતા જ આસપાસના લોકો અને કંપનીના અન્ય કામદારો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ કેનાલમાંથી યુવકને બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડૉક્ટરે ટીટુકુમાર ચંદાદેવીને મૃત જાહેર કર્યોે હતો. આ બનાવ અંગે બબલુકુમાર પાસવાનની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતનો બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામના રહેવાસી નિખિલકુમાર મહેન્દ્રભાઈ કટારીયા (ઉં.વ. ૨૪) તેમની પત્ની વૈશાલીબેન સાથે બાઈક પર નડિયાદથી કપડાં લઈને પરત ફરી રહ્યા હતા. સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ મહુધા રોડ પર આવેલા ભુલીભવાની પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી એક સી.એન.જી. રિક્ષાના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક સવાર દંપતી રોડ પર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં 

વૈશાલીબેન અને નિખિલકુમારને ઇજા થઈ હતી જ્યારે રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલા ત્રણ પેસેન્જરોને નાની-મોટી ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક ખાનગી વાહન દ્વારા ઈજાગ્રસ્તોને નડિયાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે નિખિલકુમારની ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick…

વિમાનની ટિકિટ બુકિંગના 48 કલાકમાં કેન્સલ કરો તો કોઇ ચાર્જ નહીં લાગે | If you cancel your flight tick...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …
GUJARAT

કોન્સ્ટેબલેલારીધારક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી લારીસાઈડમાં રાખવાનું કહેતા પોલીસ કર્મીનો કાઠલો પકડી અપશબ્દો કહેતા મામલો બિચકયો ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારી સાઈડમાં...

Read more

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In