• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અધેવાડાના આધેડનો મૃતદેહ મળી આવવા મામલે હત્યાનો ગુનો દાખલ | Murder case registered in connection with…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

Load More

ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

પીએમ નોટ આવ્યા બાદ મૃતકના પત્નિની ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ

ભાવનગર: અધેવાડાની સીમમાંથી ગત ગુરૂવારના રોજ આધેડનો મૃતદેહ મળી આવવા મુદ્દે મોટો ખુલાસો થયો છે. આધેડનું માથાના ભાગે ગંભીર ઈજાના લીધે હેમરેજ થયું હોવાથી મોત થયું હોવાનું પીએમ નોટમાં આવતા આ મામલે ભરતનગર પોલીસ મથકમાં મૃતકના પત્નિએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર શહેરની નજીક આવેલા અધેવાડા ગામે રહેતા અને ખેતમજુરી કામ કરતા મથુરભાઈ હીરાભાઈ પરમાર (ઉ.વ.૪૧) ગત બુધવારે સવારે વાડીએ ગયા બાદ બપોરે જમવા નહી આવતા પરિવારજનોએ લાંબી શોધખોળ હાથ ધરી હતી પરંતુ આખો દિવસ તેમની કોઈ ભાળ મળી નહોતી. જે બાદ બીજા દિવસે ગુરૂવારે અધેવાડા શિવ અમૃત સોસાયટીની ખુલ્લી અવાવરું જગ્યામાં બાવળની કાટમાંથી માથાના ભાગે ગંભીર ઈજા સાથે શંકાસ્પદ હાલતે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભરતનગર પોલીસે તેમના મૃતદેહને પીએમઅર્થે મોકલી શંકાસ્પદ અકસ્માતે મોતની નોંધ કરી હતી. જે બાદ આજરોજ મૃતકની પીએમ નોટ આવી હતી. જેમાં મથુરભાઈનું મોત માથાના ભાગે બળથી કોઈએ મારતા હેમરેજના કારણે મોત થયું હોવાનું ખુલ્યું હતું. આ મામલે મૃતકના પત્નિ ખાટુબેન મથુરભાઈ પરમારે ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સે તેમના પતિનું કોઈપણ સમયે અગમ્ય કારણસર બળથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ અંગે ભરતનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કેસની તપાસ માટે બે ટીમો બનાવવામાં આવી છે : પીઆઈ

આ મામલે ભરતનગર પીઆઈ કુરેશીએ જણાવ્યું હતું કે, હત્યાના આ કેસની તપાસ માટે સ્થાનિક પોલીસની એક અને એલસીબીની એક એમ કુલ બે ટીમો બનાવવામાં આવી છે. શકમંદોના નિવેદન લેવામાં આવી રહ્યાં છે અને સીસીટીવીના આધારે પણ તપાસ ચાલી રહી છે.

Next Post
આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: પાવી જેતપુરના નાની રાસલીમાં બાળકી પર દીપડાનો હુમલો, ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ | ch…
GUJARAT

Leopard Attack In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાની રાસલી...

Read more

ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી | Mirzapu…

બંગાળના મતદાનમાં જેનો ડર હતો એ જ થયું! મુર્શિદાબાદ અને સિલિગુડીમાં ઘર્ષણ | west bengal election 2026…

પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા: ભાવ વધારાનો કોઈ પ્લાન નથી, અફવા પર ધ્યાન ન આપશો |…

ભાવનગર ટર્મિનસ પર 3 વર્ષ બાદ ફૂડ સ્ટોલ શરૃ થયો | Food stall opens at Bhavnagar Terminus after 3 year…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In