આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician
યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો શિફ્ટ ઈન્ચાર્જે ઇલેક્ટ્રીશ્યનને કર્મચારીને સાથે રાખી કામ પૂર્ણ કરવાનું કહ્યું હતું ભાવનગર: વરતેજના રાજપરા...























