મકરપુરાના કારખાનામાં આગ લાગ્યા બાદ મધપૂડો છંછેડાતાં નાસભાગ મચી | Bees flee in stampede after fire br…
વડોદરાઃ મકરપુરા જીઆઇડીસીના એક કારખાનામાં આજે બપોરે આગના બનાવ દરમિયાન મધમાખીઓ ઉડતાં નાસભાગ મચી હતી. મકરપુરા જીઆઇડીસીમાં આવેલી પૂજા એન્જિનિયરિંગમાં ...























