જેઈઈ એડવાન્સનું પરિણામ જાહેર, વડોદરાના ચાર વિદ્યાર્થીઓ દેશના ટોપ-૧૦૦૦માં | 4 students from vadodara …
વડોદરાઃ આઈઆઈટી સહિતની જાણીતી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું હતું.આ પરિણામમાં વડોદરાના ચાર વિદ્યાર્થીઓએ ...























