અમદાવાદ: વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફેદફે કરવા 15 લાખ માગ્યા | Ahm…
Ahmedabad Honeytrap Case: અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ અને બ્લેકમેલિંગનો શિકાર બન્યા છે. ...























