આજવારોડ પરથી દારૃની ૧૧૫ બોટલ સાથે બે ઝડપાયા | Two arrested with 115 bottles of liquor from Aajwar Ro…
વડોદરા,આજવારોડની લક્ષ્મીનગર સોસાયટી અને શ્રી હરિકૃષ્ણ રેસિકોમમાંથી પોલીસે દારૃની ૧૧૫ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. આજવારોડ બિલીપત્ર સોસાયટીની ...























