• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વિશ્વ કેન્સર દિવસ : ભાવનગરમાં એક વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 63 ટકાનો વધારો | Today is World Canc…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 11 mins read
A A
0
આજે વિશ્વ કેન્સર દિવસ : ભાવનગરમાં એક વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 63 ટકાનો વધારો | Today is World Canc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– વર્ષ-2025 માં ભાવનગર કેન્સર કેસ હોસ્પિટલમાં રોજ સરેરાશ 37 દર્દીઓની ઓપીડી

– વર્ષ-2024 માં 8388 કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, વર્ષ- 2025 માં વધીને 13680 કેન્સરના દર્દીઓ થયાં

ભાવનગર : કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા ૪ ફેબુ્રઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કેન્સરના રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભાવનગરમાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ભાવનગર કેન્સર કેર હોસ્પિટલમાં સરવાર માટે આવતા કેન્સરના દર્દીઓના આંકડાઓ પ્રમાણે વર્ષ-૨૦૨૪ની સરખામણીએ વર્ષ-૨૦૨૫માં કેન્સરના દર્દીઓમાં ૬૩ ટકાનો વધારો થયો છે. વર્ષ-૨૦૨૫માં રોજ સરેરાશ ૩૭ દર્દીની ઓપીડી થઈ છે.

યુનાઈટેડ નેશન્સ દ્વારા કેન્સર જેવા જીવલેણ રોગ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી દર વર્ષે ૪ ફેબુ્રઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કેન્સરના રોગનું પ્રમાણ વધી રહ્યું છે. ભાવનગરમાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ભાવનગરમાં કેન્સર હોસ્પિટલ કાર્યરત નહોતી ત્યારે ભાવનગરથી કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટયુટ અમદાવાદ ખાતે સારવાર માટે જવું પડતું હતું. પરંતુ લોકોની માંગણી બાદ ભાવનગરની સર ટી.હોસ્પિટલના કેમ્પસમાં નિર્માણ પામેલી ભાવનગર કેન્સર કેર હોસ્પટલમાં કેન્સરના દર્દીઓની સારવાર થાય છે. ભાવનગર કેન્સર કેર હોસ્પટલના આંકડાઓ પ્રમાણે વર્ષ-૨૦૨૪માં ૯૪૩ નવા મળી કુલ ૮૩૮૮ કેન્સરના દર્દીઓની ઓપીડી થઈ છે. જ્યારે વર્ષ-૨૦૨૫ દરમિયાન કેન્સરના નવા ૧૨૭૯ દર્દી મળી કુલ ૧૩,૬૮૦ દર્દીઓની ઓપીડી થઈ છે. આમ, એક વર્ષમાં ભાવનગરમાં કેન્સરના દર્દીઓમાં ૬૩ ટકાનો વધારો થયો છે. કેન્સરના દર્દીઓની ઓપીડીના આંકડાઓ પ્રમાણે વર્ષ-૨૦૨૫ દરમિયાન સૌથી વધારે ડિસેમ્બર-૨૦૨૫માં ૧૩૮૮ દર્દીઓની ઓપીડી થઈ જ્યારે સૌથી ઓછી એપ્રીલ-૨૦૨૫માં ૮૮૯ દર્દીઓની ઓપીડી થઈ છે. તેમજ ગત વર્ષ દરમિયાન કેન્સરના ૪૭૮ દર્દીઓને રેડિયો થેરેપી અને ૨૩૦૬ દર્દીઓને કીમોથેરેપી અને કેન્સરની ૫૨૫ માઈનોર અને ૧૦૩ મેજર મળી કુલ ૬૨૮ સર્જરીઓ થઈ છે.

કેન્સર હોસ્પિટલમાં બે વર્ષ દરમિયાન સારવાર લેનારા દર્દીઓ

માસ

૨૦૨૪

૨૦૨૫

જાન્યુઆરી

૫૮૪

૧૧૭૮

ફેબુ્રઆરી

૫૪૪

૧૧૧૫

માર્ચ

૫૮૦

૯૯૦

એપ્રીલ

૬૮૭

૮૮૯

મે

૭૦૯

૯૩૦

જુન

૬૯૨

૧૦૫૩

જુલાઈ

૭૧૨

૧૩૧૮

ઓગસ્ટ

૬૯૪

૧૨૨૦

સપ્ટેમ્બર

૭૧૭

૧૨૪૭

ઓક્ટોબર

૮૩૫

૯૯૦

નવેમ્બર

૫૬૩

૧૩૬૨

ડિસેમ્બર

૧૦૭૧

૧૩૮૮

કુલ

૮૩૮૮

૧૩૬૮૦

Next Post
નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille…

નડિયાદમાં પશુઓના હવાડાની જમીન ઉપર ગેરકાયદે દુકાનો તોડવાનો ઠરાવ અભેરાઈએ | Resolution to demolish ille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …
GUJARAT

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

સફેદ ડુંગળીની તુલનામાં લાલ કાંદાની આવકમાં ઘટાડો  સોમવારથી સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો,ગુરૃવારે સફેદ કાંદાની ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ નોંધાયુ  ભાવનગર...

Read more

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

જિલ્લાની 3 પાલિકાની 18 બેઠક બિનહરીફ, 78 સીટ પર ચૂંટણી થશે | 18 seats of 3 municipalities in the dist…

ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી : સેન્સેક્સ વધ્યામથાળેથી 742 પોઈન્ટ ગબડીને 77988 | Index based caution o…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In