• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig…

satyasamachar by satyasamachar
January 28, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jaishankar US Visit : ટેરિફ મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન, વિદેશ મંત્રી એસ. જયશંકર આગામી સપ્તાહે વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે યોજાઈ રહી છે જ્યારે અમેરિકાથી નારાજ થયેલા યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (FTA) થઈ ચૂક્યો છે. વિદેશ મંત્રી અમેરિકામાં ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે.

ચીનના એકહથ્થુ શાસનને પડકાર

આ બેઠક 4 ફેબ્રુઆરીએ અમેરિકી વિદેશ મંત્રાલય (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) ખાતે યોજાશે, જેની યજમાની અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો કરશે. ક્રિટિકલ મિનરલ્સ પર આ સ્તરની આ પ્રથમ મંત્રી સ્તરીય બેઠક છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય રેર અર્થ મિનરલ્સ પર ચીનના એકાધીકારને પડકારવાનો છે.

વિશ્વના તમામ દેશોને એક મંચ પર લાવવાનો પ્રયાસ

સપ્લાય ચેન સુરક્ષિત કરવાનો હેતુ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના ભાગીદાર દેશોને એક મંચ પર લાવવાનો છે, જેથી ક્રિટિકલ મિનરલ્સનો પુરવઠો સુરક્ષિત રાખવા માટે સહયોગ વધારી શકાય. આમાં મુખ્યત્વે લિથિયમ, કોબાલ્ટ, નિકલ અને અન્ય કેટલાક રેર અર્થ મિનરલ્સનો સમાવેશ થાય છે. આ ખનિજો ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સંરક્ષણ સાધનો અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા?

અમેરિકાની ચીનને પડકારવાની તૈયારી

ચીનના પ્રભુત્વને પડકારવાની વ્યૂહરચના આ બેઠક વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વની છે કારણ કે ચીને ક્રિટિકલ મિનરલ્સની નિકાસ પર નિયંત્રણો કડક કર્યા છે. અત્યાર સુધી ચીન આ સપ્લાય ચેન પર એકચક્રી શાસન કરી રહ્યું છે. અમેરિકા, ચીનના આ પ્રભુત્વને ખતમ કરવા માટે વિશ્વના વિવિધ દેશોને સાથે લાવીને આ ક્ષેત્રમાં વૈકલ્પિક સપ્લાય ચેન ઊભી કરવા પ્રયાસ કરી રહ્યું છે.

આરબ દેશો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

ભારત-અરબ વિદેશ મંત્રીઓની બેઠકની યજમાની અમેરિકા જતા પહેલા, ભારત 30-31 જાન્યુઆરીએ બીજી ‘ભારત-અરબ વિદેશ મંત્રી બેઠક’ની યજમાની કરશે. વિદેશ મંત્રી એસ. જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં આરબ દેશોના 10થી વધુ વિદેશ મંત્રીઓ અને નાયબ વિદેશ મંત્રીઓ ભાગ લેશે, જેમાં આરબ લીગના મહાસચિવ અહેમદ અબુલ ઘૈતનો પણ સમાવેશ થાય છે.

Next Post
અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice …

અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું - આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…

VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…
GUJARAT

Jabalpur Boat Accident : મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીના...

Read more

VIDEO: હિમાચલ પ્રદેશમાં ડરામણો અકસ્માત, કાર સીધી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 2ના મોત | Himachal Tragi…

VIDEO : TMCએ EVMમાં ગડબડીના CCTV જાહેર કર્યા, BJP કાર્યકરો સાથે ઘર્ષણ, સ્ટ્રોંગ રૂમ બહાર પહોંચ્યા CM…

VIDEO | વાપીના યુવા કલાકારની કમાલ, ધોની માટે દમણમાં બનાવ્યું ‘મહાકાય’ સ્કેચ, જોતા જ રહી જશો! | Vapi …

અમરેલી: કુકાવાવમાં તાલીમ લઈ રહેલી આંગણવાડીની બહેનો પર મધમાખીનો હુમલો, 25થી વધુ ઇજાગ્રસ્ત | Many Anga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In