• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા, તા.3 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ  હાઇવે પર આજે કાચ ભરેલી ટ્રક પલટી મારતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ૧૦ કિ.મી.સુધી ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો ચાર કલાક સુધી ફસાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાથી જાડા કાચની મોટી સીટો ભરીને ૧૨ વ્હીલવાળી એક ભારે ટ્રક અમદાવાદ તરફ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતી હતી ત્યારે ઢળતી બપોરે ચાર વાગે પોઇચા બ્રિજ ક્રોસ કર્યા બાદ આ ટ્રકના આગળના બે ટાયર ફેઇલ થતા ટ્રક અચાનક પલટી મારતા આખા રોડ પર કાચ..કાચ.. થઇ ગયા હતા જેના પગલે પાછળથી આવતા વાહનો અટવાઇ ગયા  હતાં. આ સાથે જ વડોદરા તરફ દુમાડ ચોકડી સુધી ૧૦ કિ.મી.સુધીનો ટ્રાફિકજામ થઇ ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું  હતું કે અડધો કિલોમીટર સુધી તૂટેલા કાચ ફેલાયેલા પડયા હતાં. જો આ કાચ પરથી અન્ય વાહનો પસાર થાય તો તે વાહનોને પંક્ચર પડવાનું જોખમ  હોવાથી પોલીસે તાત્કાલિક વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. માત્ર વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે જ નહી પરંતુ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પર રાયકા ટોલનાકા સુધી પણ ટ્રાફિકજામ થઇ ગયો હતો.

મોડે મોડે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો  હતો અને વડોદરાથી અમદાવાદ તરફ જતા વાહનોને ડાયવર્ટ કરીને વાસદ તરફ રવાના કરવામાં આવ્યા હતાં. હાઇવે પર કાચ ભરેલી મોટી ટ્રક દૂર કરવા માટે બે જેસીબી, બે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. આશરે ચાર કલાકની ભારે જહેમત બાદ પલટી મારેલી ટ્રકને સાઇડ પર કરવામાં આવી હતી અને બાદમાં હાઇવે પરથી કાચ જેસીબી દ્વારા હટાવીને રાત્રે આઠ વાગ્યા બાદ ધીમે ધીમે ટ્રાફિક શરૃ કરવામાં આવ્યો હતો.

Next Post
દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped…

દેણા બ્રિજ પર અકસ્માત બાદ ફસાયેલા ટ્રક ડ્રાઇવરનું રેસ્ક્યુ,3 કિમી ટ્રાફિક જામ | Truck driver trapped...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks…

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …

વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks…
GUJARAT

મુંબઈ : વિશ્વમાં તાજેતરના દિવસોમાં  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની બુમથી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે ફફડાટ ફેલાઈ જવા સાથે સેમીકન્ડકટર્સ ચીપની અછત સર્જાતાં...

Read more

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …

વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…

જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા | Father commits suicide with daugh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In