• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: આજે ચાંદીમાં 1,07,971નો કડાકો, બજારમાં હાહાકાર | MCX Silver Pric…

satyasamachar by satyasamachar
January 31, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો: આજે ચાંદીમાં 1,07,971નો કડાકો, બજારમાં હાહાકાર | MCX Silver Pric…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Gold Silver Price Crash Today: આજે શુક્રવારન (30 જાન્યુઆરી)ના રોજ સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે, તેણે દાયકાઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વળતા પાણી થયા છે અને માત્ર 24 કલાકમાં ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ઈતિહાસના સૌથી મોટા ઘટાડામાંનો એક છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે શુક્રવારે રાત્રે 11:15 કલાકે ચાંદીના ભાવમાં ₹1,07,971 જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

MCX પર હાહાકાર: ચાંદી ₹3 લાખની સપાટીની નીચે

નવો નીચો ભાવ: ચાંદી (5 માર્ચ 2026 વાયદો) ઘટીને ₹2,91,922 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.

એક દિવસમાં તોતિંગ ઘટાડો: માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદીમાં ₹1,07,971 નો ધરખમ ઘટાડો નોંધાયો છે.

ટકાવારીમાં ઘટાડો: ચાંદીના ભાવમાં સીધો 27.00% નો મોટો કડાકો જોવા મળ્યો છે.

દિવસની રેન્જ: દિવસ દરમિયાન ચાંદી ₹3,89,986 ની ઊંચાઈ પર પહોંચ્યા બાદ સતત ગગડતી રહી અને ₹2,91,922 ના લો લેવલ પર આવી ગઈ.

લોંગ અનવાઈન્ડિંગ (ભારે વેચવાલી) ની અસર

બજારમાં જોવા મળી રહેલા આ ડાઉનવર્ડ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ‘લોંગ અનવાઈન્ડિંગ’ માનવામાં આવે છે. એટલે કે, જે લોકોએ તેજીની આશાએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી, તેઓ હવે ગભરાઈને પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે, જેને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

સોનામાં પણ મંદીનો માહોલ

ચાંદીમાં 27%ના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે. ભારતમાં સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરેથી પીછેહઠ જોવા મળી છે અને તે હાલ ₹1.63 લાખ (પ્રતિ 10 ગ્રામ) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આજે સોનામાં 15 હજારથી વધુનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: અમેરિકા સાથે તણાવ વચ્ચે વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્ર પ્રમુખ સાથે PM મોદીની વાતચીત, જાણો શું થઈ ચર્ચા

રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી જે રીતે દરરોજ ₹30,000 થી વધુ વધી રહી હતી અને ₹4.20 લાખની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, તે બધી જ તેજી આ એક જ દિવસના કડાકામાં સાફ થઈ ગઈ છે. શુક્રવારની આ મંદીએ બજારમાં ‘પેનિક સેલિંગ’ (ગભરાટમાં વેચાણ) ની સ્થિતિ ઊભી કરી છે.

MCX પર હાહાકાર, ચાંદીનું માર્કેટ ક્રેશ

હાલના ભાવ(11:15 PM): ₹2,91,922

આજ(30 જાન્યુઆરી)નો ઘટાડો: -1,07,971 (-27.00%)

આજનો હાઈ: 3,89,986

29 જાન્યુઆરીનું બંધ: 3,99,893

29 જાન્યુઆરી રેકોર્ડ હાઇ: 4,20,048

બજારનું સેન્ટિમેન્ટ: ભારે વેચવાલી

Next Post
ભારતીય રેલવેની ગ્રીન ક્રાંતિ: અમદાવાદથી દોડી દેશની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન | Indian Railways M…

ભારતીય રેલવેની ગ્રીન ક્રાંતિ: અમદાવાદથી દોડી દેશની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન | Indian Railways M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘વોટની ભીખ માંગવા આવ્યા છે ચોર…’ સુરતમાં ભાજપના ઉમેદવાર સામે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ | bjp candidat…
GUJARAT

Surat News: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શાસક પક્ષ ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સી ચિંતાનો વિષય બની રહી...

Read more

વડોદરા RTO દ્વારા ફોર વ્હીલર નવી સિરીઝ GJ-06-RG માટે ઇ-ઑક્શન શરૂ થશે | Vadodara RTO to start e aucti…

વડોદરા મનપા ચૂંટણી : ગલીએ ગલીએ પ્રચારનો ઘમઘમાટ, ભીડ માટે માથાદીઠ રૂ. 200ની લ્હાણીની ચર્ચા | Vadodara…

ટેક જગતમાં ભૂકંપ! AIના વધતાં પ્રભાવ વચ્ચે એકઝાટકે 16 હજાર કર્મચારીઓની થઈ શકે છે છટણી | meta likely t…

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા ભારત માટે 3 ગુડ ન્યૂઝ: ક્રૂડ ઓઇલના માર્કેટમાં ભૂકંપ, શેરબજાર માટે પણ આશા જાગી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In