• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade …

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

US India Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે ટ્રેડ ડીલને લઈને ઉઠાવવામાં આવેલા સવાલો મામલે પ્રતિક્રિયા આપી છે. ટ્રેડ ડીલમાં ભારતે સાર્વભૌમત્વ સાથે સમાધાન કર્યું હોવાના દાવાઓને ગોયલે સ્પષ્ટપણે નકારી કાઢતા કહ્યું કે, “આવા દાવા કરનારાઓ અજ્ઞાની છે. આ ટ્રેડ ડીલ એક લેબર ઓફ લવ છે.”

ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

પિયૂષ ગોયલે કહ્યું કે, “કૃષિ મામલે ભારતના ખેડૂતો અને ઉત્પાદકોના હિતોનું 100% ધ્યાન રાખવામાં આવ્યું છે. ભારતે માંસ, મરઘાં, GM ફૂડ્સ અથવા તેના ઉત્પાદનો પર કોઈ સબસિડી આપી નથી. આ ઉપરાંત, સોયાબીન ખોળ, મકાઈ, ચોખા અને ઘઉં જેવા અનાજ તેમજ જુવાર, બાજરી અને રાગી જેવા પાકને સુરક્ષિત રખાયા છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઉગાડવામાં આવતા ફળો જેમ કે કેળા, સ્ટ્રોબેરી, ચેરી, સાઇટ્રસ ફળો, લીલા વટાણા, ચણા, મગની દાળ, તેલીબિયાં, મગફળી અને મધ જેવા ઉત્પાદકો પર કોઈ સમજૂતી થઈ નથી. આ બધા ભારત માટે સંવેદનશીલ ઉત્પાદનો છે અને તેમાં કોઈ ઉદારતા દાખવવામાં આવી નથી.

અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં: પિયૂષ ગોયલ

અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ કે LNG ખરીદવાના પ્રશ્ન પર પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આ ભારતની પોતાની વ્યુહાત્મક રણનીતિનો એક ભાગ છે. આનાથી આપણને ઓઈલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવામાં મદદ મળે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે કઈ કંપની ક્યાંથી તેલ ખરીદશે, તેનો નિર્ણય કંપનીઓ પોતે જ લેતી હોય છે. વેપાર સમજૂતીનું મુખ્ય કામ તો વ્યાપારી માર્ગોને વધુ સરળ અને સુલભ બનાવવાનું છે.

આ પણ વાંચો: ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ

પિયૂષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે જ્યારે વેપાર સમજૂતી માટે વાતચીત થાય છે, ત્યારે તે અત્યંત ગહન અને વિસ્તૃત હોય છે. તેમાં દરેક પાસાં પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીરજ માંગી લે તેવી છે અને તેમાં ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. એટલે જ હું હંમેશા કહું છું કે, “આપણે ગતિ જાળવવી જોઈએ, ઉતાવળ નહીં.”

Next Post
ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b…

ભાવનગર-રાજકોટ શહેર ભાજપના નવા હોદ્દેદારોની નિમણૂક, જુઓ યાદી | Bhavnagar Rajkot city BJP new office b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …

દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi…

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરની ચૂંટણીમાં અનોખો વિરોધાભાસ: એક તરફ ભાજપની વિજયી રેલી, બીજી તરફ જેલમાંથી જીતેલા નેતાનું સરઘસ …
GUJARAT

Jamnagar Municipal Corporation Election Results: જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ શહેરના રાજકીય ઇતિહાસમાં બે સાવ અલગ અને કદી ન ભૂલાય તેવા...

Read more

દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi…

સુરતમાં સંગઠન નહીં ધારાસભ્યોના જોરે જીત્યું ભાજપ!, વોર્ડ નંબર 12માં આંતરિક જૂથબંધીના કારણે ‘ક્રોસ વો…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In