• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
1
VIEWS
Share on FacebookShare on Twitter

The Art of Living: આજના ભાગદોડભર્યા જીવનમાં આપણે ઘણીવાર આપણો કિંમતી સમય બીજાને ખુશ રાખવામાં, નાની-નાની વાતોમાં પસ્તાવો(ગિલ્ટ) અનુભવવામાં અને નકામી ચિંતાઓમાં વેડફી નાખીએ છીએ. જીવનના અંતે સમજાય છે કે જે બાબતો માટે આપણે આપણી ખુશીઓ કુરબાન કરી દીધી, તેનું કોઈ મહત્ત્વ જ નહોતું. 

ખાસ કરીને યુવાનીમાં જ્યારે એનર્જી અને ઉત્સાહથી જીવવાની જરૂર હોય છે, ત્યારે લોકો જવાબદારીઓના બોજ નીચે દબાઈને માનસિક તણાવનો શિકાર બને છે. જોકે, કેટલીક સરળ બાબતોને જીવનમાં ઉતારીને આપણે ‘આર્ટ ઓફ લિવિંગ’ એટલે કે જીવવાની કળા શીખી શકીએ છીએ અને એક ખુશમિજાજ વ્યક્તિત્વ બની શકીએ છીએ.

1. નકામી દલીલોથી દૂર રહેતા શીખો 

ખુશ રહેવા માટે અર્થહીન દલીલોમાં જીતવાનો આગ્રહ છોડો, કારણ કે ઘણીવાર લોકો તર્કને બદલે માત્ર અહંકાર ખાતર દલીલ કરતા હોય છે. તેનાથી સમય બગડે છે અને માનસિક શાંતિ હણાય છે. નાની વાતોને અવગણતા શીખવું અને ‘મને કંઈ ફરક નથી પડતો’ એવું વલણ અપનાવવું જરૂરી છે. દલીલ કરવાને બદલે હંમેશા અર્થપૂર્ણ ચર્ચાને પ્રાધાન્ય આપો.

2. તમારી મૌલિકતાને (તમે જેવા છો તેવા જ) અપનાવો 

બીજાને ગમવા માટે દેખાવ કરવો સૌથી વધુ થકવી દેનારી બાબત છે. જો કોઈ તમને ‘અજીબ’ ગણતું હોય, તો તેની ચિંતા છોડીને પોતાની અસલિયતને સ્વીકારો; કારણ કે એ તમારી ખામી નહીં પણ ખૂબી હોઈ શકે છે. જે લોકો તમને ખરેખર ચાહે છે, તેઓ તમને ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરે અને તમે જેવા છો તેવા જ તમને સ્વીકારશે.

3. લોકોને તમારા વિશે વિચારવા દો 

બીજા શું વિચારશે એ મૂંઝવણમાં તણાવ અનુભવવાનું અને વારંવાર સ્પષ્ટતા આપવાનું બંધ કરો. બીજાની ધારણાઓની પરવા કર્યા વગર જીવતા શીખવું શરૂઆતમાં અઘરું લાગશે, પણ આ આદત જ તમને જીવનમાં પ્રગતિ અને સાચી ખુશી અપાવશે.

આ પણ વાંચો: 5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

4. વધારે પડતી માફી માંગવાનું બંધ કરો 

વગર વાંકે માફી માંગવી એ પોતાની નજરમાં પડવા જેવું છે. ભૂલ ન હોય તો માફી માંગવાનું કે પસ્તાવો કરવાનું બંધ કરી મર્યાદા નક્કી કરો. દરેક વ્યક્તિને તર્ક સાથે પોતાની વાત રાખવાનો અને સ્પષ્ટ ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે.

5. દરેકને ખુશ રાખવા શક્ય નથી 

પોતાની ખુશીને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી પણ ‘સેલ્ફ લવ’ છે. દરેક વ્યક્તિ તમને પસંદ કરે એ શક્ય નથી, તેથી લોકોના અભિપ્રાય પાછળ સમય વેડફવાને બદલે અણગમતા લોકોથી અંતર જાળવો અને તમારી જિંદગી તમારી મરજી મુજબ ખુશીથી જીવો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopa…

રાજ્યમાં અલગ અલગ ઘટનામાં સિંહ અને દીપડાનું મોત, અમરેલી, ગીર સોમનાથ અને દાહોદની ઘટના | Lion and Leopa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

ગાંધીનગરમાં ૨૮૦ કરોડ રૃપિયાનું આંધણ કરવામાં આવ્યું હોવાછતાં મુંબઇની ખિલારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કામ અપાયું હતું ઃ સુપર વિઝનના અભાવે થયેલી...

Read more

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In