• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચાંદી વાયદો ટોચ પરથી રૂા.1.29 લાખ ગબડયો | Silver futures plunged by Rs 1 29 lakh from their peak

satyasamachar by satyasamachar
February 1, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચાંદી વાયદો ટોચ પરથી રૂા.1.29 લાખ ગબડયો | Silver futures plunged by Rs 1 29 lakh from their peak
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વૈશ્વિક સોનું ગબડી ૪૯૦૦ ડોલર અને ચાંદી ૮૬ ડોલરની અંદર ઉતરી ગઇ

મુંબઇ : વિશ્વ બજાર ગબડતા ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઝડપથી નીચે ઉતરતાં દેશના સોના ચાંદી બજારોમાં તેમજ વાયદા બજારમાં આજે મંદી તીવ્ર વેગથી આગળ વધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવો કિલોના વધુ રૂા.૬૫ હજાર ગબડી, ૩ લાખની અંદર ભાવ ઉતરી રૂા.૨૮૫૦૦૦ બોલાઇ જતા ખેલાડીઓ સ્તબ્ધ થઇ ગયા હતા.વાયદા બજારમાં  સોનાના ફેબુ્રઆરી વાયદાના ભાવ ઉંચામાં ૧૮૦૮૦૦ થયા હતા. તે તૂટી રૂા.૧૪૯૦૭૫ છેલ્લે રહ્યા હતા. જ્યારે ચાંદી માર્ચ વાયદાના ભાવ જે ઉચામાં રૂા.૪ લાખ ૨૦ હજાર ઉપર ગયા હતા તે તૂટી છેલ્લે ૨૯૧૦૦૦ ના મથાળે ઉતરી ગયા હતા.

અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂા.૯૫ હજાર તૂટયા હતા. તથા ગુરૂવારે ચાંદીના ભાવ રૂા.૩૮૦૦૦૦ હતા તે શનિવારે રૂા.૨૮૫૦૦૦ના  મથાળે  ઉતરી ગયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના આજે વધુ ૧૦ હજાર તૂટતાં ભાવ ગબડી ૯૯૫ના રૂા.૧૬૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ ૧૭૦૦૦૦ બોલાતા થયા હતા. બે દિવસમાં ભાવ રૂા.૧૪૦૦૦ તૂટયા હતા. સોનાનાભાવ ગુરૂવારે રૂા.૧૮૪૦૦૦ ની ટોચે  પહોંચ્યા હતા.  

દરમ્યાન,  ચાંદી વાયદો ટોચ પરથી ૧૨૯૦૦૦ હજાર તૂટયો હતો જ્યારે સોનાનો વાયદો ટોચ પરથી રૂા.૩૧૮૦૦ જેટલો ગબડયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૫૧૦૭ થી ૫૧૦૮ ડોલર વાળા વધુ ગબડી છેલ્લે  સપ્તાહના અંતે ૪૯૦૦ની અંદર ઉતરી ૪૮૯૪થી  ૪૮૯૫  ડોલર રહ્યા હતા. 

વૈશ્વક ચાંદીના ભાવ ઔંસના ૧૦૧.૮૮ થી ૧૦૧.૮૯ ડોલર વાળા વધુ તૂટી નીચામાં ૮૬ ડોલરની અંદર ઉતરી છેલ્લૈ ભાવ સપ્તાહના અંતે ૮૫.૧૯ થી ૮૫.૨૦ ડોલર  બોલાતા થયા હતા. વિશ્વ બાજારમાં ડોલર ઇન્ડેક્ષ ઉચકાતા વૈશ્વક  સોનામાં ફંડોની વ્યાપક વેચવાની વધતા તેની પાછળ  ચાંદી, પ્લેટીનમ તથી પેડેલીયમ ઉપરાંત કોપરના ભાવ પણ તૂટતા જોવા મળ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્ષ ૯૬.૪૮ થી વધી ૯૭  પાર કરી ૯૭.૧૫ રહ્યાના નિર્દેશો હતા. 

આજે દિલ્હી સોના ચાંદી બજારમાં ચાંદી ૧૯ ટકા તૂટીને રૂ.૩.૧૨ લાખ ઉતરી આવી હતી. જ્યોરે સોનું ૨ ટકા તૂટીને રૂ.૧.૬૫ લાખની સપાટીએ નરમ રહ્યું હતું 

આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ હતી. મુંબઇમાં આજે સોનાના ભાવ તૂટી જીએસ વગર ૯૯૫ના રૂા.૧૫૬૦૦૦ તથા ૯૯૯ના રૂા.૧૫૬૫૫૦ બોલાયા હતા. જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસથી વગર ગબડી રૂા.૨૯૫૦૦૦ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમ્યાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયૂટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુ સરકારે જાહેર કરી છે. ૧૫ દિવસમાં આવી ટેરીફ વેલ્યું સોનામાં ૧૦ ગ્રામ દીઠ ડોલરના સંદર્ભમાં ૧૪૮૩ થી વધી ૧૭૪૦ ડોલર તથા ચાંદીમાં કિલોના ડોલરના સંદર્ભમાં ૨૯૫૦ વાળી ૩૮૩૦ ડોલર નક્કી કરતા ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટી બજેટ અગાઉ ઉંચી ગઇ હોવાનું બજારના જાણકારોે જણાવી રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૪૭ થી તૂટી ૨૧૯૫ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૮૪૫ થી તૂટી ૧૭૧૨ ડોલર બોલાઇ ગયા હતા. વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે સાડા ચાર ટકા માઇનસમાં રહ્યા હતા. ભારતમાં કેન્દ્રના નાણાં પ્રધાન દ્વારા રવિવારે (આજે) રજૂ થનારા બજેટમાં ઇમ્પોર્ટ ડયૂટીમાં કોઇ ફેરફાર કરવામાં આવે છે કે નહીં તેના પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારામન ઈતિહાસ રચશે | Nirmala Sitharaman will create history by…

સતત નવમી વખત બજેટ રજૂ કરીને નિર્મલા સીતારામન ઈતિહાસ રચશે | Nirmala Sitharaman will create history by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A…

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A…

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A…
GUJARAT

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી ! MP-MLA કોર્ટનું તેડું | Kumar Vishwas A…

Code Of Conduct Case : ઉત્તર પ્રદેશ સુલ્તાનપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે લોકસભા ચૂંટણી-2014માં આચાર સંહિતાના ઉલ્લંઘન કેસમાં આમ આદમી પાર્ટીના...

Read more

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયની તબિયત બગડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | UP Congress Chief A…

હિમાલય અને આબુમાં યોગીથી ન્યુક્લિયર સાયન્ટિસ્ટ સુધી… જાણો સ્વામી જ્ઞાનાનંદનું રોમાંચક જીવન | Swami…

હુમલાની તૈયારી ! ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; હોર્મુઝને લઈને UAE પણ આક્રમક | Iran Activates Air…

ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો: દુશ્મનોના રડારમાં નહીં પકડાય INS મહેન્દ્રગીરી, જાણો વિશેષતા | INS Ma…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In