• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…

satyasamachar by satyasamachar
February 8, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘ચીનને ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ’, ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન | america inv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Pax Silica: અમેરિકા અને ભારતના સંબંધો ફરી પાટા પર ચડતા દેખાઈ આવે છે. વેપાર કરાર બાદ હવે અમેરિકા દ્વારા ભારતને ‘પેક્સ સિલિકા’ પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જે બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે નવી દિલ્હી સાથેના સંબંધોમાં ‘સકારાત્મક ગતિ’ હોવાનું જણાવી ભારતની યુવા અને તકનીકી પ્રતિભાના વખાણ કર્યા છે.

‘પેક્સ સિલિકા’નું આમંત્રણ આપશે અમેરિકા

ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ કરાર પર અમેરિકન વિદેશ ઉપમંત્રી જેકબ હેલબર્ગે કહ્યું હતું કે, ભારતને ‘પેક્સ સિલિકા’માં ભળવા માટે આમંત્રિત કરવામાં આવશે, જેના માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આ પહેલ હેઠળ આગામી થોડા અઠવાડિયામાં જ ભારત સરકાર સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. હેલબર્ગ ખુદ આ પ્રક્રિયા માટે ભારતનો પ્રવાસ ખેડવાના છે.

શું છે ‘પેક્સ સિલિકા’ પહેલ? 

અમેરિકાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ‘પેક્સ સિલિકા’ લોન્ચ કરી હતી. આ એક એવી વ્યુહાત્મક પહેલ છે જેનો હેતુ સુરક્ષિત અને સમૃદ્ધ ‘સિલિકોન સપ્લાય ચેઈન’ બનાવવાનો છે. તેમાં મહત્વપૂર્ણ ખનિજો, સેમિકન્ડક્ટર્સ, AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. હાલમાં ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુએઈ અને બ્રિટન જેવા દેશો આ પહેલના સભ્ય છે.

‘પ્રતિભાના મામલે ભારત ચીનને ટક્કર આપી શકે છે’

જેકબ હેલબર્ગે ખાસ નોંધ્યું હતું કે, ભારત કદાચ પૃથ્વી પરનો એકમાત્ર એવો દેશ છે જે યુવા અને ટેકનિકલ રીતે પ્રશિક્ષિત પ્રતિભાની બાબતમાં ચીનને બરાબરની ટક્કર આપી શકે છે. ભારત પાસે મોટા પાયે ખાણકામ અને પ્રોસેસિંગની ક્ષમતા છે, જે વૈશ્વિક સપ્લાય ચેઈન ઇકોસિસ્ટમમાં મોટું યોગદાન આપી શકે છે. આથી જ ભારત સાથેની આ ભાગીદારી વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની છે.

આ પણ વાંચો: ‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા હેલબર્ગે કહ્યું કે, અમેરિકા ભારતને ખૂબ જ સકારાત્મક રીતે જુએ છે. બંને નેતાઓ વચ્ચેના શ્રેષ્ઠ સંબંધોને કારણે દ્વિપક્ષીય સહયોગ સુધારા સાથે આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ભારત અને અમેરિકાએ પરસ્પર ફાયદાકારક વેપાર માટેના વચગાળાના કરારના માળખા પર સહમતી સધાઈ હોવાનું સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

Next Post
‘અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં’, ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade …

'અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું ભારતના હિતમાં', ટ્રમ્પની શરતોને લઈને પિયૂષ ગોયલનો જવાબ | india us trade ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
GUJARAT

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે...

Read more

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In