• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad No Cattle Zone : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન વધુ એક વખત ઘર્ષણની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પાસે ગેરકાયદેસર વાડામાં રખાયેલી ગાયોને જપ્ત કરવા ગયેલી CNCDની ટીમ સાથે પશુપાલકોએ ઝઘડો કરી ગાયોને ભગાડી દીધી હતી. પોલીસે આ મામલે સરકારી ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં ‘નો કેટલ ઝોન’ હેઠળ 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

2 ફેબ્રુઆરીની સાંજે આશરે 5:30 વાગ્યે AMCની કેટલ ન્યુસન્સ કંન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ(CNCD)ની ટીમ બોડકદેવ ઝોનમાં પેટ્રોલિંગમાં હતી. વિભાગના અધિકારી ચિંતનભાઈ બારડ અને રમેશભાઈ ચૌધરી સહિતની ટીમ દ્વારા હેબતપુર ગામ પાસે ન્યૂ સાયન્સ પાર્ક રોડ પર તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રોડ પાસેના એક ફેન્સિંગ કરેલા વાડામાં સાત જેટલી ગાયો હોવાનું જણાતા ટીમે તેને ડબ્બે પૂરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

લાઇસન્સ ન હોવા છતાં કામગીરી રોકી

કાર્યવાહી દરમિયાન જિગરભાઈ ભરવાડ નામના શખસે ત્યાં આવીને પોતે માલિક હોવાનું કહી હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓએ જ્યારે પશુ રાખવા માટેનું માન્ય લાઇસન્સ માંગ્યું ત્યારે તે રજૂ કરી શક્યો નહોતો. તેમ છતાં જિગરે વાડાના દરવાજે ઊભા રહીને મ્યુનિસિપલ સ્ટાફને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને ઉગ્ર દલીલો કરી હતી.

પાછળના દરવાજેથી ગાયો ભગાડી મૂકી

ફરિયાદ મુજબ, જ્યારે અધિકારીઓ અને જિગર વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, ત્યારે તેની સાથેના અન્ય બે શખસો વાડાની વાડ કૂદીને અંદર ઘૂસી ગયા હતા. આ શખસોએ વાડાના પાછળના ભાગે આવેલા નાના દરવાજામાંથી ગાયોને ભગાડી દીધી હતી. તેવામાં પોલીસ બોલાવવામાં આવી ત્યાં સુધીમાં તો માત્ર બે જ ગાયો વાડામાં બચી હતી, જેને કોર્પોરેશનની ટીમે જપ્ત કરી હતી.

આ પણ વાંચો: ’15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો…’, લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો

ત્રણ સામે પોલીસ ફરિયાદ

બોડકદેવ પોલીસે આ મામલે જિગર ભરવાડ અને અન્ય બે અજાણ્યા શખસો વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસે ભાગી ગયેલા અન્ય બે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્…

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગની ઘટના, ફાયર ટીમે 10 વર્ષની વિશ્વાનું સુરક્ષિત રેસ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં આચાર સંહિતાનો ભંગ : 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા, દિવાલ પત્રો પર કાળો કૂચડો ફે…

અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્ય…

કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં આચાર સંહિતાનો ભંગ : 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા, દિવાલ પત્રો પર કાળો કૂચડો ફે…
GUJARAT

Vadodara Election : સ્થાનિક સ્વરાજ્ય અને વડોદરા પાલીકાની ચૂંટણી આગામી 26ના યોજાશે. આ અંગે શહેરમાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ...

Read more

અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો ‘જય શ્રી રામ’ બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા ‘ભાગ્ય…

કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

BREAKING: કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 7ના મોત, 28 ઈજાગ્રસ્ત |…

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં | no need to …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In