• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

(પીટીઆઇ)     ચંડીગઢ,
તા. ૬

પંજાબનાં જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાની
ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આપ નેતા લક્કી ઓબેરોયને
મોડલ ટાઉનનાં ગુરુદ્વારા સાહિબની બહાર એક પછી એક અનેક ગોળીઓ મારવામાં આવી હતી.

એક નેતા પર ફાયરિંગની ઘટના પછી વિસ્તારમાં લોકો ડરી ગયા છે.
ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસે કેસની તપાસ શરૃ કરી
દીધી છે અને આ ઘટના માટે જવાબદાર લોકોને પકડવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી
છે.

પ્રાથમિક તપાસ મુજબ ઓબેરોય ગુરુદ્વારાની બહાર પોતાની કાર
પાર્ક કરી રહ્યાં હતાં. તે સમયે દ્વિચક્રી વાહન પર આવેલા હુમલાખોરોએ તેમના પર
ગોળીઓ ચલાવવાનું શરૃ કરી દીધું હતું.

ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. ત્યારબાદ તેમને એક પ્રાઇવેટ
હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જો કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
ધોળા દિવસે એક આપ નેતાની હત્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પંજાબ પોેલીસના ડીજીપીએ જણાવ્યું છે કે આ હત્યાની તપાસ
પ્રોફેશનલ અને સાઇન્ટિફિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ ચેક
કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાનો આ કેસ વિદ્યાર્થી
રાજકારણ સાથે પણ જોડાયેલો હોઇ શકે છે. અમે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહ્યાં છે.
અત્યાર સુધી આ કેસમાં સંગઠિત ક્રાઇમનાં કોઇ પુરાવા મળ્યા નથી.

ઓપરેશન સિંદૂર પછી ગેરકાયદે શસ્ત્રોમાં ૪૦૦ ટકાની વૃદ્ધિ
જોવા મળી છે. આ ગેરકાયદે શસ્ત્રો પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યાં છે. આ તમામ
શસ્ત્રો ડ્રોનનાં માધ્યમથી લાવવામાં આવી રહ્યાં છે.

Next Post
માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…

પોરડા ગામમાં જાહેર શૌચાલય ગંદકી, ઝાડી-ઝાંખરામાં ગરકાવ | Public toilet in Porda village dirty submerg…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…
GUJARAT

        અમદાવાદ, સોમવાર,30 માર્ચ,2026 હજુ ફેબુ્આરી મહિનામા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુરૃપિયા ૧૮૫૧૮ કરોડનુ વાર્ષિક બજેટ મંજુર કરવામા આવ્યુ...

Read more

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

સતત વેચવાલીથી વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3 ટકાની અંદર ઊતર્યો | India’s share in global mar…

પોરડા ગામમાં જાહેર શૌચાલય ગંદકી, ઝાડી-ઝાંખરામાં ગરકાવ | Public toilet in Porda village dirty submerg…

છ નાણાંકીય વર્ષ બાદ વર્તમાન FYના અંતે સેન્સેકસમાં નેગેટિવ વળતર | Sensex posts negative return at end…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In