• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાવનગરમાં ગુંડાઓ બેફામ! કુંભારવાડામાં તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Bhavnagar News : ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. સામાન્ય બોલાચાલીમાં વાત એટલી હદે વણસી ગઈ કે, ત્રણ શખ્સોએ ખુલ્લેઆમ તલવાર અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે એક યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગરમાં રહેતા કાળુભાઈ ચૌહાણના સાળા સંજય ઉર્ફે સાંગા પર આ હુમલો થયો હતો. હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કાળુભાઈનો મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આરોપીઓ સાથે તેને કોઈ બાબતે બોલાચાલી થઈ અને આરોપીઓએ તેને એક લાફો ઝીંકી દીધો હતો. 

આ બાબતે સમજાવવા અને વાત કરવા માટે નાનો સાળો સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચ્યો હતો. જોકે, સમાધાનના બદલે આરોપીઓ વધુ ઉશ્કેરાયા હતા અને સંજય પર તૂટી પડ્યા હતા. રાહુલ ઉર્ફે ઢેલ નામના શખ્સે તલવાર વડે, તેના ભાઈ સંદીપ ઉર્ફે સુનાએ ધારિયા વડે અને એક અજાણ્યા શખ્સે છરી વડે સંજયના માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા.

હાથમાં તલવાર અને દારૂની બોટલ

આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આરોપીઓ ધોળે દિવસે જાહેરમાં હથિયારો લઈને ફરી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, એક શખ્સના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં દારૂની બોટલ સાથે જોવા મળ્યો હતો. જે વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા આતંકનો પુરાવો આપે છે.ઉપરાંત ભાવનગરમાં મજબુત દારૂબંધી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિનો પણ તાગ આપે છે. 

ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

હુમલાના પગલે સંજય લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સંજયને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે. 

કાયદો વ્યવસ્થા સામે સવાલ

વીડિયો વાયરલ થઇ જતા પોલીસને પણ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ફરિયાદી કાળુભાઈની ફરિયાદના આધારે પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 115(2), 54 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે હથિયારો સાથે ફરતા આ શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Post
ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi…

ભવનાથના પવિત્ર મૃગી કુંડનો અદ્ભૂત ઈતિહાસ, જાણો શા માટે સાધુઓ અહીં કરે છે શાહી સ્નાન | Bhavnath Mrugi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સ્થાનિકસ્વરાજની ચૂંંટણીની વૈતરણી પાર કરવા રાજકીય ધમધમાટ શરૃ ૨૬એપ્રિલે મતદાન ઃ થાનગઢ પાલિકાના વોર્ડ નંબર ચારની ખાલી પડેલી એક બેઠકની...

Read more

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In