• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

‘તમે હાઈકોર્ટ કેમ ન ગયા…’, આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગ…

VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

Load More

Vadodara : રોડ રસ્તા પર વાહન ચાલુ હોય વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. ટ્રાફિકનું રસ્તા પર વધતું ભારણ, દબાણ, નિયમોનો ભંગ અને બેદરકારીભર્યું વાહન ચલાવવું તેના મુખ્ય કારણો બની રહ્યા છે. ખાસ કરીને કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરીને પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

દરમિયાન દાંડિયા બજારથી અકોટા તરફ જતા બ્રિજ પર આવી જ એક ઘટના સામે આવી હતી, જેમાં ચાલુ બાઈક પર પાછળ બેઠેલો યુવક અચાનક ઊભો થઈ સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. આ દરમિયાન આસપાસથી પસાર થતા અન્ય વાહનચાલકોનું ધ્યાન ભંગ થતા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. આવી હરકતો માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી, પરંતુ નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

 ટ્રાફિક નિષ્ણાતોના મતે, જાહેર માર્ગો પર કોઈપણ જાતના સ્ટંટ કરવા એ ગંભીર ગુનો ગણાય છે અને તેના માટે કડક દંડ તથા લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. શહેર પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઈવ યોજાય છે, છતાં આવા બનાવો અટકતા નથી.

જાહેર જનતાએ પણ સાવચેત રહી આવી હરકતો અંગે તાત્કાલિક ટ્રાફિક પોલીસને જાણ કરવી જોઈએ, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે અને શહેરમાં સલામત ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, આ બાઈક વડોદરા પાર્સિંગની હોવાનું જાણવા મળ્યું હતું.

Next Post
અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન…

અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન…

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

ગંગા સ્વરૂપા બહેનો માટે ખુશખબર: વિધવા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે, જાણો નવી વ્યવસ્થા | Gujarat Wid…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન…
GUJARAT

નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક નહીં???? શું યાત્રાધામ વિકાસ બોર્ડના નવા...

Read more

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

વડોદરામાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પર ચાલુ બાઈકે ઉભા થઈ યુવકના સ્ટંટ | A young man’s stunt on bike a…

ગંગા સ્વરૂપા બહેનો માટે ખુશખબર: વિધવા સહાયના પૈસા હવે ઘરે બેઠા મળશે, જાણો નવી વ્યવસ્થા | Gujarat Wid…

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In