• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

Load More

આસ્થાનો મહાસાગર ઘૂઘવ્યો, પણ અવ્યવસ્થાથી પાણીઢોળ : લાંબી લાઈનમાં ઉભા રહેવાને બદલે અનેક ભાવિકોએ ડુંગરના પથરાળ રસ્તેથી જોખમી ચઢાણ પણ કર્યું ! ચુસ્ત બંદોબસ્ત અને પૂરતી વ્યવસ્થા હોવાના વહીવટી તંત્રના દાવાની પોલી ખુલી, હાઈવે પર ભારે ટ્રાફિકજામ

ચોટીલા, : યાત્રાધામ ચોટીલા ખાતે આજે ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે માનવ કીડીયારૂ ઉભરાયું હતું. મા ચામુંડાના દર્શન કરવા માટે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ સેંકડો ભક્તો ઉમટી પડયા હતા. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે વહીવટી તંત્રની પોકળ તૈયારીઓ અને આયોજનના અભાવે શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. પાંચ લાખથી વધુ મેદની સામે સરકારી વ્યવસ્થાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોવા મળી હતી. એક સમયે તો ભારે અફરાં-તફરી મચતા જીવલેણ ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે ડુંગર પર જવાનાં દરવાજા બંધ કરવા પડયા હતા.

ચોટીલામાં આજે ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તોની એવી પ્રચંડ ભીડ હતી કે ડુંગર પર ચડવા માટેના પથ્થરના પગથિયાં પણ ટૂંકા પડયા હતા. દર્શનની આતુરતા એટલી હતી કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે અનેક ભાવિકોએ ડુંગરની આડશ અને પથરાળ રસ્તેથી જોખમી રીતે ચઢાણ શરૃ કર્યું હતું. હાલમાં જ્યાં ફ્યુનિક્યુલર રોપવે સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે, તે નિર્માણધીન રસ્તે પણ લોકો જીવના જોખમે ચઢી રહ્યા હતા. આ દ્રશ્યો તંત્ર માટે ‘લાલબત્તી’ સમાન છે, કારણ કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની ? એવો સવાલ ઉઠયો છે.

નોંધનીય છે કે, ચોટીલામાં પાર્કિંગની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ ચૈત્રી પૂનમે આ સમસ્યા વિકરાળ બની હતી. તળેટીના બંને પાકગ અને હોટલોના ગ્રાઉન્ડ વહેલી સવારથી જ ભરાઈ ગયા હતા. પરિણામે, લોકોએ મજબૂરીવશ પોતાના ખાનગી વાહનો સરકારી હોસ્પિટલ અને પીક-અપ બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યા હતા, જેનાથી દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. અમદાવાદ-રાજકોટ હાઈવે પર દોઢ કિલોમીટરનું અંતર કાપતા વાહનોને 40 મિનિટથી વધુ સમય લાગ્યો હતો.

Next Post
મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…
GUJARAT

Ahmedabad House Cleaning Service Theft: ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયાની પ્લેટફોર્મ પરથી ઘરની સાફ સફાઈ માટે હાઉસ ક્લિનિંગ સર્વિસ લેતા...

Read more

‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…

સાબરકાંઠા: ઈડરના પ્રસિદ્ધ સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું મોત | Idar News: Te…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In