• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…

satyasamachar by satyasamachar
February 12, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો : રૂપિયા 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raid on illega…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– આણંદના પ્રાંત અધિકારી, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સહિતની ટીમ સાથે તંત્ર ત્રાટક્યું

– ગેરકાયદે અને રેતી મંજૂરી લીધી હોય પણ તેના કરતા વધુ રેતી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી : 10 ચારણા, 07 એક્સકવેટર મશીન, 25 બોટ, નાવડી, 25 પાઇપ સહિતની મત્તા કબજે લેવાઈ 

આણંદ : આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા શખ્સો ઉપર તંત્ર દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંં. ત્યારે વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો પાડીને ૧૦ ચારણા, ૦૭ એક્સકવેટર મશીન, ૨૫ બોટ, નાવડી, ૨૫ પાઇપ સહિતનો ૪.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની સૂચનાથી આણંદના પ્રાંત અધિકારી, આણંદ ગ્રામ્ય મામલતદાર, ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને બુધવારે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની પાસે ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા શખ્સો સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા શખ્સો, તેમજ જેમણે ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૧૦ ચારણા, ૦૭ એક્સકવેટર મશીન, ૨૫ બોટ, નાવડી અને ૨૫ પાઇપ મળીને અંદાજિત રૂપિયા ૪.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને મુદ્દામાલ વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તંત્રએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર શખ્સો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે. આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર શખ્સો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખનન કરતા હોય તેવા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચેતવણી આપવામાં આવી હતી.

Next Post
ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch …

ઠાસરા તાલુકાના માસરામાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર | No confidence motion against Sarpanch ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

રિપોર્ટર: અનુજ ઠાકર. અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે ટાફ (TAFF) ગ્રુપના સભ્યો માટે ગુજરાતી ફિલ્મ ‘કડકનાથ’નું વિશેષ સ્ક્રિનિંગ યોજાયું હતું. આ...

Read more

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In