• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ, આવા અહંકારી કમિશનર નથી જોયા : મમતા | Election Commission BJP’s IT cell …

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ, આવા અહંકારી કમિશનર નથી જોયા : મમતા | Election Commission BJP’s IT cell …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Load More

– મમતા કાળી શાલ ઓઢીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા

– એસઆઇઆર પીડિતો દિલ્હીમાં રોકાયા ત્યાં પોલીસ ખડકી દેવાઇ, બ્લાસ્ટ થયા ત્યારે ક્યાં ગયા હતા? : મુખ્યમંત્રી

– બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયામાં 140થી વધુ માર્યા ગયા, 90 લાખ મતદારોને યાદીમાંથી કાઢી નખાયાનો આરોપ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી, જે બાદ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ છે. ટીએમસીનું એક ડેલિગેશન એસઆઇઆર મુદ્દે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યું હતું. આ દરમિયાન એસઆઇઆર પ્રક્રિયાના પીડિત લોકોને પણ સાથે લાવવામાં આવ્યા હતા. બંગાળના આ મતદારો સાથે દિલ્હી પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ ટીએમસીએ લગાવ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન અનેક લોકોના નામ ડ્રાફ્ટમાં સામેલ થઇ શક્યા નથી. આવા ૫૦ પરિવારને લઇને મમતા બેનરજી દિલ્હી પહોંચ્યા હતા. તેઓને રાજ્યના વિવિધ ભવનોમાં રાખવામાં આવ્યા જેમાં દિલ્હીના ચાણક્યપુરી સ્થિત બાંગ્લા ભવનનો પણ સમાવેશ થાય છે. જેમાંથી કેટલાકને બાદમાં સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત માટે મમતા પોતાની સાથે લઇ ગયા હતા. તે પહેલા પોતાના રાજ્યના નાગરિકોને મળવા માટે મમતા આ બાંગ્લા ભવન પહોંચ્યા હતા જ્યાં બહુ જ મોટી સંખ્યામાં પોલીસ ખરડવામાં આવી હતી. જેને પગલે મમતા બેનરજી રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે બાંગ્લા ભવનમાં બંગાળના નાગરિકોને પરેશાન કરાઇ રહ્યા છે. જ્યાં પણ એસઆઇઆર પીડિતો રોકાયા છે ત્યાં દિલ્હી પોલીસ તૈનાત કરી દેવાઇ છે, જ્યારે દિલ્હીમાં બ્લાસ્ટ થયા હતા ત્યારે આ દિલ્હી પોલીસ ક્યાં ગઇ હતી? 

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું દિલ્હી પોલીસ પર દોષ નાખવા નથી માગતી, મારો સવાલ જે ટોચ પર બેઠા છે તેમને છે. જ્યારે ટીએમસીના નેતા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે બંગાળના આ પીડિતોને એવી ધમકી આપી છે કે જો તેઓ જ્યાં રોકાયા છે ત્યાંથી બહાર નિકળશે તો તેમની અટકાયત કરી લેવામાં આવશે. વિવાદ વચ્ચે બાદમાં કાળી ચાદર પહેરીને મમતા બેનરજી મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે દાવો કર્યો હતો કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન બંગાળમાં ૧૪૦થી ૧૫૦ લોકો માર્યા ગયા છે. હું બહુ જ દુ:ખી છું, દિલ્હીના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છું, ચાર વખત મુખ્યમંત્રી અને સાત વખત સાંસદ રહી ચુકી છું, મે આજ દિન સુધી આટલા અહંકારી અને જુઠા ચૂંટણી કમિશનર નથી જોયા, ચૂંટણી પંચે ૯૮ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી નાખ્યા. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં ના આવી.  

Next Post
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સૈન્યએ ગુજરાતના કેટલાક ભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નિરંતર વરસાદને કારણે સર્જાયેલી...

Read more

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In