• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

Load More

Punjab Political Crisis : રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ટોચના સાત સાંસદોએ શુક્રવારે (24 એપ્રિલ) પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. સાત સાંસદોના પક્ષપલટાને લઈને પંજબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેઓ રાષ્ટ્રપતિને મળીને ભાજપના જોડાયેલા પોતાના સાંસદોને પાછા બોલાવવા અંગે પોતાની દલીલ રજૂ કરશે. આ ઉપરાંત પક્ષપલટા કાયદા હેઠળ સાંસદોની સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવી શકે છે.

AAP પક્ષપલટુ સાંસદોને અયોગ્ય ઠેરવવાની માંગ કરશે

સાંસદોના પક્ષપલટા બાદ AAPના નેતા સંજય સિંહે કહ્યું કે, તેમને પક્ષ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને પક્ષપલટુ કરનારા સાંતેય સાંસદોને ગૃહમાંથી અયોગ્ય જાહેર કરાવની માંગ કરશે. તેમણે કહ્યું કે, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ રાજ્યસભા અને લોકસભામાં કોઈપણ પ્રકારનું વિભાજન કે જૂથવાદ ન કરી શકાય. ભલે આમ આદમી પાર્ટી પાસે બે તૃતીયાંશ બહુમતી હોય, તેમ છતાં કોઈપણ કાયદો આવા પક્ષપલટાને મંજૂરી આપતો નથી.

આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી

પંજાબના CMએ પક્ષપલટુઓને ગદ્દાર ગણાવ્યા

બીજીબાજુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) પક્ષ છોડનારા સાતેય સાંસદોને ગદ્દાર ગણાવ્યા હતા. આપ માટે સંદીપ પાઠક અને અશોક મિત્તલની વિદાય આંચકાજનક હતી. આપ નેતાઓએ ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવી પંજાબમાં માન સરકારના સારા કામોને રોકવાનું કાવતરું ઘડવાનો આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં આપના 10માંથી જે સાત સાંસદોએ રાજીનામાં આપ્યા તેમાંથી 6 પંજાબના હતા. હવે ત્રણ સાંસદો સંજય સિંહ, એનડી ગુપ્તા અને બલબિરસિંહ સીચેવાલ બચ્યા છે. આપના સૂત્રોએ દાવો કર્યો કે, આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આપને તોડવા ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું.

શુક્રવારે AAPના સાંસદો ભાજપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના ટોચના સાંસદો રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, અશોક મિત્તલ, હરભજન સિંહ, સ્વાતિ માલિવાલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમજિત સાહનીએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપ સાથે જોડાવાની જાહેરાત કરી હતી. ચઢ્ઢા, પાઠક અને મિત્તલ ગઈકાલે ભાજપના મુખ્યાલય પર પહોંચીને રાજ્યસભા અધ્યક્ષને ભાજપમાં જોડાવા માટેના દસ્તાવેજો પણ સોંપી દીધા છે. જ્યાં ભાજપ અધ્યક્ષ નીતિન નવીને તેમનું સ્વાગત કર્યું હતું. 

આ પણ વાંચો : AAPના ‘ચાણક્ય’ હવે ભાજપમાં: રાઘવ ચઢ્ઢા કરતાં પણ સંદીપ પાઠકનો બળવો કેજરીવાલ માટે વધુ ઘાતક!

Next Post
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

ઓખા, સંજીવ રાજપૂત, એબીએનએસ: કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય (ઉત્તર ગુજરાત) એ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ સીજી બીચ ઓખા ખાતે...

Read more

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In