• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોર્ડની ઉત્તરવહીઓની ચકાસણી પૂરી, આવતીકાલથી 1000 ઉપરાંત સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા | annual exam in sc…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક: દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્ર…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

Load More

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લાના ૧૯ મૂલ્યાંકન કેન્દ્રો પર  ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂરી થઈ છે અને હવે શિક્ષકો તા.૬ એપ્રિલ, સોમવારથી સ્કૂલોમાં શરુ થનારી વાર્ષિક પરીક્ષાઓમાં વ્યસ્ત થઈ જશે.

શિક્ષકોએ ૧૯ માર્ચથી ઉત્તરવહીઓ તપાસવાનું શરુ કર્યું હતું. ૮૦૦ જેટલા શિક્ષકોએ બે લાખથી વધારે ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ કરી છે.

મળતી વિગતો પ્રમાણે શહેર -જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા તમામ માધ્યમિક સ્કૂલોમાં ધો.૩ થી ૮  અને ધો.૯ તેમજ ૧૧ની વાર્ષિક પરીક્ષાનો તા.૬ એપ્રિલથી પ્રારંભ થશે.૧૦૦૦ કરતા વધારે સ્કૂલોમાં ૩  લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.આ પરીક્ષા તા.૧૭ એપ્રિલ સુધી ચાલશે.વિદ્યાર્થીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા આપવાનો વારો આવશે.મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલોએ દરેક શાળા વિકાસ સંકુલ (સ્કૂલોનું જૂથ) સ્તરે કોમન પેપર કાઢીને પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવી છે.

વિદ્યાર્થીઓ માટે તો ૧૮ એપ્રિલથી વેકેશન શરુ થશે પણ શિક્ષકો માટે આ વખતે  વેકેશન ટુંકાઈ જવાનું છે.કારણકે પરીક્ષા બાદ શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવાની સાથે કોર્પોરેશનની ચૂંટણીની કામગીરી કરવાની આવશે  અને એ પછી વસતી ગણતરીમાં પણ જોતરાવું પડશે.

પોલીસ પહેરા હેઠળ ઉત્તરવહીઓ રવાના કરાશે

વડોદરામાં બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાનું કામ પૂરુ થયું છે.એક- બે દિવસમાં  ઉત્તરવહીઓને ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવશે.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નક્કી કરેલા વાહનમાં જ ઉત્તરવહીઓને મોકલવામાં આવશે અને દરેક વાહનમાં પોલીસની પણ તૈનાતી થશે.

ગ્રાન્ટેડ સ્કૂલોના ૬૦૦ જેટલા શિક્ષકોને વસતી ગણતરીની કામગીરી સોંપાઈ 

શિક્ષકોને આ વખતે આખા વેકેશન દરમિયાન કામ કરવાનો વારો આવી શકે છે.મળતી વિગતો અનુસાર શહેરની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોના ૬૦૦ જેટલા શિક્ષકોને અત્યાર સુધીમાં વસતી ગણતરીની કામગીરી માટેના ઓર્ડર તંત્ર દ્વારા કરાયા છે.આ જ રીતે સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને પણ કામગીરી સોંપાઈ રહી છે.જોકે એ પહેલા શિક્ષકોને ચૂંટણી તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન મથકો પર અને મતગણતરીના દિવસે ફરજ સોંપશે તે અલગ.

Next Post
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave…

મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે હોર્મુઝમાંથી આઠ ભારતીય જહાજ નીકળ્યા, 17 લાઈનમાં | Eight Indian ships leave...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક: દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્ર…

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક: દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્ર…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોકરોચ જનતા પાર્ટીનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, X હેન્ડલ બ્લોક થતાં સ્થાપક લડી લેવાના મૂડમાં | cockroa…
GUJARAT

Cockroach Janta Party: તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થયેલી અને લાખો ફોલોઅર્સ મેળવનારી ઓનલાઈન કટાક્ષ ચળવળ કોકરોચ જનતા...

Read more

ઈરાન સંકટ વચ્ચે દિલ્હીમાં ક્વોડની બેઠક: દરિયાઈ સુરક્ષા-ક્રિટિકલ મિનરલ્સ પર ચર્ચા, જાપાનનો ચીન પર પ્ર…

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી: AMC પદાધિકારીઓની સત્તાવાર જાહેર…

સરકારી કચેરીઓના ધક્કા બંધ? આવક-જાતિના દાખલા અને રેશનકાર્ડ WhatsApp પર મળશે | Gujarat Govt Partners w…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In