• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

Load More

વિશ્વ મલેરિયા દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળની વિવિધ આરોગ્ય એકમો તથા મંડળ રેલ્વે હોસ્પિટલ, ભાવનગરના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય હેતુ રેલવે કોલોનીઓ, સ્ટેશન પરિસરો તથા સામાન્ય જનતાને મલેરિયા રોગ, તેના કારણો, લક્ષણો, નિવારણ તથા સારવાર વિશે જાગૃત કરવાનો હતો.

આ અભિયાન અંતર્ગત મંડળના મુખ્ય સ્ટેશનો—ભાવનગર પરા, ધોળકા, બોટાદ, વેરાવળ, જૂનાગઢ અને જેતલસર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. આ પ્રવૃત્તિઓમાં ઘર-ઘર જઈ જાગૃતિ ફેલાવવી, પોસ્ટર અને બેનર પ્રદર્શન, પેમ્ફ્લેટ વિતરણ તેમજ વ્યક્તિગત સંપર્ક દ્વારા લોકોને મલેરિયા નિવારણ વિશે માહિતી આપવામાં આવી.

આરોગ્ય કર્મચારીઓએ રેલવે કોલોનીઓમાં જઈ લોકોને સમજાવ્યું કે મલેરિયા એક મચ્છરજન્ય રોગ છે, જે સંક્રમિત માદા એનોફિલિસ મચ્છરના કાટવાથી ફેલાય છે. સાથે જ તાવ, કંપારી, માથાનો દુખાવો, ઉલ્ટી, નબળાઈ અને શરીરમાં દુખાવો જેવા મુખ્ય લક્ષણો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.

જાગૃતિ અભિયાન દરમિયાન નાગરિકોને નીચે મુજબની સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી: ઘરમાં અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી, કૂલર અને પાણીની ટાંકીની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પૂર્ણ બાંયના કપડાં પહેરવા, લક્ષણો દેખાય તો તરત જ તબીબી તપાસ કરાવવી તેમજ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે સ્વચ્છતા જાળવવી.

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગરમાં પણ દર્દીઓ અને કર્મચારીઓને મલેરિયા નિવારણ, સમયસર તપાસ અને સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી. હોસ્પિટલ પરિસરમાં પોસ્ટર અને માહિતી સામગ્રી પ્રદર્શિત કરીને જાગૃતિ વધારવામાં આવી.

ભાવનગર મંડળમાં આયોજિત આ જનજાગૃતિ અભિયાન ખૂબ સફળ અને અસરકારક રહ્યું. તેના માધ્યમથી રેલવે કર્મચારીઓ, કોલોની રહેવાસીઓ અને સામાન્ય જનતા વચ્ચે મલેરિયા વિશે જાગૃતિમાં વધારો થયો તથા સ્વચ્છતા અને બચાવના ઉપાયો અપનાવવાનો મહત્વપૂર્ણ સંદેશ પ્રસર્યો.
“મલેરિયા મુક્ત સમાજ તરફ – જાગૃતિ જ સૌથી મોટું બચાવ છે.”

Next Post
Metaએ ‘આપ’ ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc…

Metaએ 'આપ' ગુજરાતના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા, જાણો કયા કારણે થઈ કાર્યવાહી | Meta Bloc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In