• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me…

satyasamachar by satyasamachar
February 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મરીડાના ગામના યુવાન સાથે 45 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી | A young man from a village in Me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Load More

– અજાણ્યા શખ્સે પૈસા ટ્રાન્સફરનો ટેક્સ મેસેજ મોકલી

– બેંક બેલેન્સ ચેક કર્યા વગર પૈસા ટ્રાન્સફર કરવા ભારે પડયાં : નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો 

નડિયાદ : નડિયાદ તાલુકાના મરીડામાં રહેતા શખ્સને અજાણ્યા મોબાઈલ ધારકે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે, તેમ કહી મોબાઈલમાં ખોટો ટેક્સ મેસેજ મોકલી રૂ.૪૫,૫૦૦ ગુગલ પે કરાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના મરીડા ગામમાં મોટી ખડકી પરબડી પાસે રહેતા પરેશભાઈ મણીભાઈ પટેલ તા.૧૨-૨-૨૬ના રોજ પોતાના ઘરે હતા. ત્યારે સાંજના સમયે તેમના મોબાઈલ પર હિન્દી ભાષામાં વાત કરતો ફોન આવ્યો હતો. જેમાં પરેશભાઈ પટેલને તેઓ એલિકોન કંપનીમાં નોકરી કરતા હતા ત્યારે હિન્દી ભાસી મિત્રો હોવાથી કોઈ મિત્રએ ફોન કર્યો છે તેમ સમજ્યા હતા અને સામા વાળાએ મારે ડૉક્ટરને તાત્કાલિક રૂ.૪૫,૫૦૦ ગુગલ પે કરવાના છે, પરંતુ મારાથી થતા નથી હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરું છું અને તેનો મેસેજ મોકલું છું તમે આ નંબર પર ગુગલ પે કરી આપો તેમ કહી ફોન કરી દીધો હતો. જેથી પરેશભાઈ પટેલે તેમના મોબાઈલ પર આવેલ પૈસા ટ્રાન્સફર થયાનો ટેક્સ મેસેજ જોઈ ખાતરી કર્યા વગર રૂ.૪૫,૫૦૦ ગુગલ પેથી ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ બીજા દિવસે બેંક બેલેન્સ જોતા તેમના ખાતામાં કોઈ રકમ જમા થઈ ન હતી. આમ અજાણ્યા મોબાઈલ ધારકે ખોટો ટેક્સ મેસેજ કરી રૂ.૪૫,૫૦૦ ગુગલ પે કરાવી ઓનલાઈન ફ્રોડ કર્યું હતું. આ બનાવ અંગે પરેશભાઈ મણીભાઈ પટેલની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Next Post
નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy…

નડિયાદ, કંજોડા પાટિયા, રીછોલ અને ચકલાસી પાસે અકસ્માત : 5 ને ઇજા | Accident near Nadiad Kanjoda Patiy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In