• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહેસાણામાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા | Mehs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

Load More

Mehsana Crime News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે મહેસાણા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. વોર્ડ નંબર 4માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં ભાજપના ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાવડિયા રોડ પર ‘ખૂની ખેલ’

મળતી વિગતો અનુસાર, મહેસાણાના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આ હુમલામાં ધીમંત ચૌધરી નામનો અન્ય એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો છે. બીજી તરફ, સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

આ મામલે DySP મિલાપ પટેલે જણાવ્યું કે, ‘આ હિંસક ઘટના ગઈકાલે મોડી રાત્રે મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જવાના રસ્તા પર બની હતી. મિતેન ચૌધરી અને તેનો મિત્ર ધીમંત ચૌધરી અન્ય બે મિત્રો સાથે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચારથી પાંચ અજાણ્યા શખસોએ તેમની ગાડી આંતરીને અટકાવી હતી. હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે તીક્ષ્ણ હથિયારો, લાકડીઓ અને પાઈપ વડે યુવકો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. અન્ય ભોગ બનનાર યુવક ધીમંત ચૌધરીને પણ ઈજાઓ થઈ છે અને હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.’

આ પણ વાંચો: સુરતના અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોષ, પોલીસ સાથે ઘર્ષણ

પોલીસનો કાફલો ખડકાયો, તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત એ-ડિવિઝન પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) નો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિસ્તારના CCTV ફૂટેજ કબજે કર્યા છે. તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને CDR (કોલ ડિટેલ રેકોર્ડ) ના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Next Post
90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
GUJARAT

SC Overturns Gujarat Courts’ Feudalistic Verdict: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા ટિપ્પણી કરી છે કે, શિક્ષિત સ્ત્રી પોતાની કારકિર્દી...

Read more

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…

અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

VIDEO: રિક્ષામાં નજર ચૂકવી અમદાવાદમાં મુસાફરોના દાગીના-રોકડ સેરવતી ગેંગ ઝડપાઈ, 4 લાખનો મુદ્દામાલ જપ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In