• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા | Gujarat Loc…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

Load More

Gujarat Local Body Elections 2026: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં હાલની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક નવા વળાંક સમાન સાબિત થવા જઈ રહી છે. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે પ્રકારે ઉમેદવારોની પસંદગી કરી છે, તે રાજ્યના ભાવિ શાસન અને વહીવટી પારદર્શિતા પર અનેક સવાલો ઊભા કરે છે. સત્તાની શતરંજ પર આ વખતે માત્ર ચહેરાઓ બદલાયા નથી, પરંતુ ઉમેદવારીના માપદંડોમાં પણ આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે, જેની પાછળ પક્ષોની વ્યૂહનીતિ અને જનતાની અપેક્ષાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટપણે વર્તાય છે.

ઉમેદવારોના નામથી અજાણ 90% મતદારો

સૌથી વધુ આશ્ચર્યજનક એ છે કે, 18 મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલે મતદાન થનાર છે છતાં 90 ટકાથી વધુ મતદારોને પોતાના વિસ્તારના ભાજપ, કોંગ્રેસ, આપ કે અન્ય કોઈ ઉમેદવારનાં નામ ખબર નથી ! એ તો ઠીક 90 ટકાથી વધુ ઉમેદવારો પણ રાજનીતિમાં ઠોઠ છે, જેમને પોતાના મતક્ષેત્રમાં કયા જ્ઞાતિ-વર્ગના કેટલા મતદારો છે, કયા-કયા વિસ્તારો આવે, મહાપાલિકાનું બજેટ કેટલું હોય, પોતાને ચૂંટાયા પછી શું કરવાનું રહેશે? જેવી સામાન્ય બાબતોની પણ ખબર નથી. 

નગરપાલિકામાં જાગૃતિ, પંચાયતમાં જ્ઞાતિવાદ

જો કે, નગરપાલિકા ક્ષેત્રમાં મત વિસ્તાર થોડા નાના હોવાથી નેતા-જનતા થોડાં જાગૃત જણાય છે. હવે આઝાદીના સાત દાયકા બાદ સારું કે નઠારું પણ દરેક જિલ્લા-તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રામ્ય કક્ષાએ નાત-જાતના વડા અકબંધ હોવાથી હાલમાં જ્ઞાતિ આધારિત રાજનીતિને કારણે મતદારો-ઉમેદવારો સૌ એકબીજાને ઓળખે છે.

80% મહિલા ઉમેદવારો રાજકીય સમજ વગર મેદાનમાં

સૌથી ગંભીર વાત એ છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા અનામતની અમલવારી થવાથી અડધો-અડધ મહિલા ઉમેદવારો લેવા પડ્યા છે, પણ એમાં 80 ટકાથી વધુ મહિલા ઉમેદવારો તો રાજનીતિથી અજાણ છે. એમને બગાસું ખાધા વગર પતાસું મોઢામાં આવી ગયું છે. વળી, મહિલા અનામત, મતદાર મંડળની રચના અને એસી-એસટી સહિતની અનામત બેઠકની ફાળવણીની ગુંચવણના કારણે ભાજપ-કોંગ્રેસે નાછૂટકે આંતરિક અસંતોષ વેઠીને પણ જૂના જોગીઓને નવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતારવા પડ્યા છે.

નવા ચહેરા માત્ર મહોરાં, સત્તા ‘જૂના જોગીઓ’ પાસે

જો કે, 70 ટકાથી વધુ નવા ચહેરાઓ તો માત્ર મહોરાં છે, અસલી સત્તાના સૂત્રો જૂના જોગીઓના હાથમાં છે. એ જ સ્થિતિ મહિલા ઉમેદવારોમાં પણ છે. 90 ટકાથી વધુ મહિલા ઉમેદવારોનું માત્ર નામ છે, તેમને પોતાની કાબેલિયતના બદલે પત્ની, પુત્રી, પુત્રવધૂ, દીકરી હોવાના નાતે ટિકિટ ફાળવાઈ છે એ પણ વરવી વાસ્તવિકતા છે. રાજકીય પક્ષોએ મુખ્યત્વે યુવા અને પ્રોફેશનલ ચહેરાઓને ઉતાર્યા છે, જેઓ ઉત્સાહી તો છે પરંતુ રાજકીય અને વહીવટી અનુભવમાં કાચા સાબિત થઈ રહ્યા છે. નવા ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાત વધુ જોવા મળી રહી છે, પરંતુ જમીની સ્તરની રાજનીતિનું જ્ઞાન મર્યાદિત છે. મોટાભાગના ઉમેદવારો પોતાના શહેર કે વોર્ડના પાયાના પ્રશ્નોથી અજાણ છે.

આ પણ વાંચો: સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

અપરિપક્વ અને પ્રોક્સી ઉમેદવારો ચેતવણીરૂપ

હાલની ચૂંટણી માત્ર રાજકીય પક્ષો માટેની કસોટી નથી, પણ જનતા માટે પણ એક ચેતવણી છે. જે પ્રકારે પક્ષોએ અપરિપક્વ અને પ્રોક્સી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, તેનાથી આવનારા 5 વર્ષમાં શહેરો અને ગામડાઓના પાયાના પ્રશ્નો ઉકેલાશે કે કેમ તે મોટો પ્રશ્નાર્થ છે. ઉમેદવારોએ હવે માત્ર પક્ષના પ્રતીક પર નિર્ભર રહેવાને બદલે પોતાની વ્યક્તિગત કાબેલિયત સિદ્ધ કરવી પડશે.

90%થી વધુ મતદારોને ઉમેદવારના નામ જ ખબર નથી! રાજ્યની 18 મનપાની ચૂંટણીની વરવી વાસ્તવિકતા 2 - image

Next Post
સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu…

સાળંગપુરમાં શખ્સના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું | man fed up with being tortu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…
GUJARAT

Indian Navy Oil Tanker Missile Operation: ભારતીય નૌકાદળે સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ફુજૈરાહથી કોચી જઈ રહેલા તેલ ટેન્કરમાંથી જીવંત મિસાઈલને સુરક્ષિત...

Read more

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

‘કોઈ મિત્ર આવું કેવી રીતે બોલે…’ ભારતીયોના મોત પર USના નિવેદન પર ભડક્યા શશિ થરૂર | shashi tharoor …

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ | Bana…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In