ગાંધીનગરમાં મધ્યસ્થ કાર્યાલયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા.
તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કાર્યકરોની સાથે તિલક કરીને હોળી રમી હતી.
ગૃહમંત્રીએ દેશના સર્વે લોકોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. અને કહ્યુ હતુ કે
તહેવારોએ આપણા દેશી ધરોહર સમાન છે અને હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે.