• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા…

satyasamachar by satyasamachar
January 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

Load More

અમદાવાદ,શનિવાર,24
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ
અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસીનો ડ્રાફટ મંજૂર કરાવ્યો હતો.હયાત પોલીસીમાં
ફેરફાર કરીને નવી આઉટડોર પોલીસી ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરી
રુપિયા ૩૯.૬૦ લાખ ચૂકવવાની મંજૂરી માંગતી દરખાસ્ત ઉપર સ્ટેન્ડિંગ કમિટીમાં બ્રેક
મારવામાં આવી છે.કોર્પોરેશનના અધિકારીઓએ પહેલેથી જ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી
બનાવી છે તો પછી કન્સલ્ટન્ટને નિમણૂંક આપી રુપિયા ૩૯.૬૦ લાખ ચૂકવવાની જરુર શું છે
કહી દરખાસ્તને હાલ પુરતી મંજુરી અપાઈ નથી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કન્સલ્ટન્ટને ડ્રાફટ
બનાવવાનુ કામ કયા કારણથી સોંપવુ તે અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રેઝન્ટેશન રજૂ કરવા
આદેશ આપ્યો છે.કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ અને વર્ષ-૨૦૩૬માં ઓલિમ્પિકના
ભાવિ આયોજન પહેલાં નવી અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી ૨.૦નો ડ્રાફટ તૈયાર કરવામા
આવી રહયો છે.જેનો મૂળ હેતુ શહેરની સુંદરતામા વધારો કરવા માટે તથા શહેરની સુંદરતામા
ઘટાડો કરતા આઉટડોર એડવર્ટાઈઝીંગ હોર્ડિંગ્સથી થતા વિઝયુઅલ કલટ્ટરને નાબૂદ કરવાનો છે.આ
દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી નથી.આ અગાઉ ૭ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ સ્ટેન્ડિંગ
કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર માટે નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩ને મંજુરી આપી
દેવામા આવી હતી.જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ છ જેટલાં 
મહત્વના સુધારા સુચવ્યા હતા.આ સુધારામાં સ્ટેન્ડિંગ કમિટીએ પોલ કિયોસ્કની સાઈઝ
વધારી હતી.જયારે પોલ કિયોસ્કના કિસ્સામાં ત્રણ મીટરનો નિયમ દુર કરી દીધો હતો.આ સિવાય
નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩માંથી લેખિત પરવાનગી  એવો શબ્દ દુર કરાવાયો હતો.ઉપરાંત ડિજિટલ એડવર્ટાઈઝીંગની
સમયની મર્યાદા દુર કરી દીધી હતી.આ ડ્રાફટ ૨૨ ડિસેમ્બર-૨૦૨૩ના બોર્ડમાં મંજુર કરવામા
આવ્યો હતો.

બી.યુ.વગરના બિલ્ડિંગ ઉપર હોર્ડિંગ્સ લગાવવા પ્રતિબંધ
મુકાયો હતો

નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩માં કોર્પોરેશનની પૂર્વ
મંજુરી વગર ખાનગી મિલકતો ઉપર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા ઉપર પ્રતિબંધ મુકવામા
આવ્યો હતો.બિલ્ડિંગ યુઝ પરમીશન વગરના બિલ્ડિંગ ઉપર હોર્ડિંગ્સ લગાવવા પ્રતિબંધ
મુકાયો હતો.જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી પોલીસી સામે કોર્ટ કેસ
દાખલ થતા નવી આઉટડોર એડવર્ટાઈઝીંગ પોલીસી-૨૦૨૩નો અમલ શરુ થઈ શકયો નહતો.જેથી હવે
અમદાવાદ આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલીસી 
૨.૦નો ડ્રાફટ તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા દરખાસ્ત મુકાઈ હતી.

Next Post
વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh…

વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી માટે યુવકને મારકૂટ કરી હથિયાર બતાવ્યું | A young man was beaten up and sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…

યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’ | Gold Silver Market c…
GUJARAT

Gold-Silver Price: ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 6 દિવસથી યુદ્ધ યથાવત છે. આ જંગની અસરને કારણે મધ્ય પૂર્વમાં સ્થિતિ તંગ...

Read more

VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલમાં ગંભીર બેદરકારી ચાલતી હોવાનો આક્ષેપ, વીડિયો બનાવનાર યુવતીની માતાનું …

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ | russ…

નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ | bihar politics niti…

યુદ્ધથી ઉકેલ નહીં આવે: મિડલ ઈસ્ટ સંઘર્ષ અંગે PM મોદીની શાંતિ અને સંવાદની અપીલ | only military confli…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In