• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
વિશ્વ પર્યાવરણ દિવસે હણોલની ધરતી પરથી વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Load More

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા જિલ્લામાં ૫૧ હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ

હણોલ ખાતે વૃક્ષારોપણમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નિમુબેન બાંભણીયા, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વગેરે જોડાયા

ભાવનગર તા.૬/૦૬/૨૦૨૬
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા હણોલ ગ્રામ પંચાયતના  ઉપક્રમે વૃક્ષારોપણ મહા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તે અંતર્ગત કુલ ૫૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું તેમજ ૨૧૦૦ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વૃક્ષારોપણ મહા મહોત્સવમાં ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય અન્ન અને પુરવઠા મંત્રી નિમુબેન બાંભણીયા, ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી,જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષ સંવર્ધન અને જીવદયા સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને વધુમાં વધુ લોકો પર્યાવરણ બચાવવાના આ અભિયાન સાથે જોડાય તેવી અપીલ કરી હતી.

પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ ૫૧ હજાર વૃક્ષો વાવવામાં આવશે. આ મહા અભિયાનમાં અનેક યુવા યુવતીઓ જોડાયા છે. વધુ ને વધુ પર્યાવરણ પ્રેમીઓને જોડાવા આહવાન કરાયું છે.

દિવસભર વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમો દરમિયાન કુલ ૫૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૧૦૦ વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ જનજન સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

Next Post
SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov…

SIRમાં કપાયા નામ, હવે 63 લાખ લોકોના રદ થશે રેશનકાર્ડ, એક્શનમાં શુભેન્દુ સરકાર | Suvendu Adhikari Gov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય સૈન્યએ ગુજરાતના કેટલાક ભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં નિરંતર વરસાદને કારણે સર્જાયેલી...

Read more

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In