• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

satyasamachar by satyasamachar
August 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ના રાષ્ટ્રવ્યાપી આહ્વાનને અનુસરીને આજે ઘાટલોડિયામાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવથી ઓતપ્રોત વાતાવરણમાં પી. કે. ઝા, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, MSME મંત્રાલય, ભારત સરકારના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજનું ગૌરવપૂર્વક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ ઘાટલોડિયા વોર્ડના AMC કોર્પોરેટર શ્રીમતી પટેલ રિન્કુ બિમલકુમારના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં શ્રીમતી જાગૃતિબેન જયમિનભાઈ પંડ્યા, AMC કોર્પોરેટર, ઘાટલોડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ પ્રસંગેરોહિતભાઈ ઠાકોર,વ્રજ પટેલ,ગૌરાંગભાઈ પટેલ,જસવંતભાઈ પંચાલ તથા શ્રીમતી મિનાક્ષીબેન ઓઝા સહિત અન્ય આગેવાનો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ્’ અને ‘જય હિંદ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને સર્વાંગી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે તિરંગો દરેક ભારતીયની આન, બાન અને શાન છે. તિરંગો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાન, શાંતિ, સમૃદ્ધિ, ધૈર્ય તથા સતત પ્રગતિની ભાવનાનું પ્રતિબિંબ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી સમગ્ર દેશમાં ચાલી રહેલું ‘હર ઘર તિરંગા’ અભિયાન દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ પ્રબળ બનાવી રહ્યું છે. દરેક ઘેર તિરંગો ફરકાવવાનો સંદેશ માત્ર એક અભિયાન નથી, પરંતુ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત કરવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવવા તથા રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પી. કે. ઝાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોનો આ રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Next Post
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને...

Read more

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્…

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In