• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Load More

Gujarat FDCA New Guidelines For Fake Paneer: રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર(FDCA) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને તૈયાર ખોરાકના એકમોમાં પનીરના નામે વેચાતા ડુપ્લીકેટ પનીર(એનાલોગ) પર રોક લગાવવા માટે ખાસ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. હવેથી દરેક એકમોએ તેમના મેન્યુકાર્ડ અથવા નોટિસ બોર્ડ પર પનીર અસલી છે કે ‘એનાલોગ’, તેની સ્પષ્ટ જાહેરાત કરવી ફરજિયાત રહેશે.

શું છે આ નવો આદેશ?

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આદેશ અનુસાર, જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટમાંથી બનેલા ‘એનાલોગ’નો ઉપયોગ કરતી હોય, તો ગ્રાહકો જોઈ શકે તે રીતે મેન્યુકાર્ડ કે બોર્ડ પર તેની જાણકારી આપવી પડશે. આ જોગવાઈનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

તંત્રના ધ્યાને આવ્યું છે કે, બજારમાં Paneerના નામે ‘Analogue/Vegetable-Fat Paneer Alternative’ જેવા ઉત્પાદનોનો વપરાશ વધ્યો છે, જેનાથી ગ્રાહકો ભ્રમિત થઈ રહ્યા છે.

– દૂધના બદલે વેજિટેબલ ફેટ કે સ્ટાર્ચમાંથી બનેલા પદાર્થને ‘પનીર’ તરીકે વેચવું એ કાયદેસરનો ગુનો છે.

 –  ખોરાક વ્યવસાયકારોએ પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે.

 – ગ્રાહકોને ખોટી માહિતી આપવી એ ‘ભ્રામક વેપાર પ્રથા’ ગણાશે અને તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક?

આ નવી માર્ગદર્શિકા ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006ની વિવિધ કલમો (જેમ કે કલમ 23, 24, 53 અને 59) હેઠળ બહાર પાડવામાં આવી છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા આગામી દિવસોમાં હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગની પ્રક્રિયા તેજ કરવામાં આવશે. જો કોઈ એકમ નિયમોનું ઉલ્લંઘન કરતું ઝડપાશે, તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

Next Post
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

વડોદરા, તા.17 જોધપુર-હડપસર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં સીટ પર બેસવા મુદ્દે એક મહિલા પ્રવાસી તેમજ પુરુષ પ્રવાસી વચ્ચે ઉગ્ર ઝઘડો...

Read more

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In