• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં 24 ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી, કાર્ડ હોવા છતાં દર્દીઓને ખંખેર્યા | 24 Private Hosp…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં 24 ખાનગી હોસ્પિટલોએ માનવતા નેવે મૂકી, કાર્ડ હોવા છતાં દર્દીઓને ખંખેર્યા | 24 Private Hosp…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

Load More

Ayushman Card: અમદાવાદમાં ચકચારી ‘ખ્યાતિકાંડ’ બાદ પણ ખાનગી હોસ્પિટલોની નફાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. માનવતા નેવે મૂકીને અમદાવાદ શહેર અને જિલ્લાની 24 જેટલી ખાનગી હોસ્પિટલો દ્વારા આયુષ્યમાન કાર્ડ (PMJAY) ધરાવતા દર્દીઓ પાસેથી પણ ગેરકાયદે રીતે સારવાર પેટે નાણાં વસૂલવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો છે.

વિધાનસભામાં આરોગ્ય વિભાગની કબૂલાત

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે સ્વીકાર્યું હતું કે, અમદાવાદની 24 ખાનગી હોસ્પિટલો સામે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં નાણાં ઉઘરાવવાની ફરિયાદો મળી હતી. તપાસ બાદ આ ફરિયાદો સાચી જણાતા વિભાગ દ્વારા સંબંધિત હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હતી.

10 લાખની મફત સારવાર સામે ઉઘાડી લૂંટ

નિયમ મુજબ, જે ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન યોજના હેઠળ નોંધાયેલી છે, તેમણે દર્દીઓને 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની હોય છે. આ સારવારનો ખર્ચ સરકાર સીધો હોસ્પિટલોને ચૂકવે છે. આમ છતાં, કમાણીના મોહમાં આ હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી વધારાના નાણાં વસૂલીને સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

માત્ર દંડ વસૂલીને સંતોષ માનતું તંત્ર

આરોગ્ય વિભાગે આ કસૂરવાર હોસ્પિટલો પાસેથી કુલ 39.84 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જોકે, આટલા ગંભીર ગુના સામે માત્ર સામાન્ય દંડ વસૂલીને સંતોષ માનતા તંત્ર સામે પ્રકૃતિ પ્રેમીઓ અને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં માત્ર દંડ નહીં પણ હોસ્પિટલોના લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય હોસ્પિટલો માટે દાખલો બેસે.

Next Post
વડોદરા: નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે જાહેરમાં ફાયરિંગ કર્યું, બંદૂક-કારતૂસ સાથે પોલીસે અટકાયત કરી | …

વડોદરા: નશામાં ચૂર સિક્યુરિટી ગાર્ડે જાહેરમાં ફાયરિંગ કર્યું, બંદૂક-કારતૂસ સાથે પોલીસે અટકાયત કરી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની ‘સરપ્રાઈઝ વિઝિટ’: કેન્સર સામે લડતા દર્દીઓની હિંમત વધારી | gujarat titans…
GUJARAT

GT Players at Cancer Hospital Ahmedabad: આઈપીએલની ધમાચકડી વચ્ચે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ રમતમાંથી સમય કાઢીને એક એવી લડાઈમાં ભાગ લીધો જે...

Read more

ભારતની એરલાઈન્સનું ‘ક્રેશ લેન્ડિંગ’ નક્કી? FIAની ચેતવણી- સરકાર મદદ કરે નહીંતર તાળાં મારવા પડશે | Ind…

દીદી કે દાદા? બંગાળમાં બીજા ફેઝનું મતદાન શરૂ; શું પ્રથમ તબક્કાનો 93% મતદાનનો રેકોર્ડ તૂટશે? | Bengal…

બાપુનગર,સરસપુર,ઠકકરનગરમાં પેનલ તુટી , અમદાવાદમાં સતત પાંચમી ટર્મમાં ભાજપ,કોંગ્રેસને આઠ બેઠકનો ફાયદો …

સરવા ગામે 2 પડોશી વચ્ચે સામાન્ય બાબતે અથડામણ | Clash between 2 neighbors over a common issue in Sarv…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In