• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં AMCએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે બે નર્સરીને પધરાવી દીધા | ahmedabad municipal…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં AMCએ 225 કરોડના પ્લોટ 10 વર્ષ માટે વગર ભાડે બે નર્સરીને પધરાવી દીધા | ahmedabad municipal…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-2021 થી 26 સુધીની ટર્મ પૂરી થઈ ગઈ છે. ટર્મ પૂરી થવાના છેલ્લા કેટલાક દિવસોમાં તો મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની શાસકપક્ષમાં રીતસરની હોડ લાગી હતી. થલતેજ વોર્ડમાં જ્યાં જમીનનો ભાવ વારે રૂપિયા 2.50 લાખ સુધીનો ચાલે છે, તેવા પોશ એરિયામાં કોર્પોરેશનના અંદાજે રૂપિયા 225 કરોડની કિંમતના બે પ્લોટ નર્સરી બનાવવાના નામે વગર ભાડે દસ વર્ષ માટે પધરાવી દેવાયા છે.

વારનો ભાવ 2.50 લાખ છે ત્યાં મફતમાં જમીન

જ્યાં વારે રૂ. 2.50 લાખ સુધીનો ભાવ ચાલે છે, એ જગ્યાની ખેરાત થઈ ગઈ છતાં કોંગ્રેસમાંથી કોઈએ વિરોધ પણ કર્યો નહોતો. નોંધપાત્ર બાબત તો એ છે કે, કોર્પોરેશનની તિજોરીને મોટું નુકસાન થતું હોવાનું ધ્યાનમાં આવ્યા પછી પણ રિક્રિએશન કમિટી દ્વારા મંજૂર કરાયેલી નંબર-206 ની 8821 ચોરસમીટરનો પ્લોટ ફેસ બ્લૂમ નર્સરીને તથા ટી.પી. સ્કીમ નંબર-37 ના ફાઈનલ પ્લોટ નંબર-53ની અંદાજે ત્રણથી પાંચ હજાર લાભ થવાનો જ નથી. પાર્કિંગ સ્પેસ પણ વાર્ષિક અપસેટ વેલ્યુ સાથે આપનારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો અને તંત્રના અધિકારીઓએ દસ વર્ષ માટે આ પ્લોટ પધરાવી દીધા છે.

આ પણ વાંચો : ‘ભારતને શોર્ટ ટર્મ માટે રશિયન ઓઈલ ખરીદવાની છૂટ…’ હવે વ્હાઈટ હાઉસે કરી ચોખવટ

કોર્પોરેશનને દરખાસ્ત મંજૂર કરવાથી શું નુકસાન થશે?

– દસ વર્ષ સુધી ભાડા પેટે એકપણ રૂપિયો નહીં મળે. 

– દસ વર્ષ સુધી ઉત્પાદનના ૨૫ ટકા છોડથી વધુ છોડ નહીં મળે.

– એજન્સીને ત્રણ હજાર વાર જગ્યા આપવી કે પાંચ હજાર ભવિષ્યમાં ઈચ્છા મુજબ બદલાશે.

– દસ વર્ષ પછી આ બંને પ્લોટની કિંમત આકાશને આંબશે છતાં કોર્પોરેશનને કાંઈ નહીં મળે.

– કોર્પોરેશન જો 25  ટકા રોપા આ નર્સરીઓ પાસેથી ના લે તો નર્સરીઓ તે રોપા માર્કેટમાં વેચીને કમાણી કરી શકશે.

– નેબારી બોન્સાઈ ગેલેરી હિના મનન જરીવાલા તથા ફ્રેશબ્લૂમ નર્સરીને હાઈટેક સ્માર્ટ નર્સરી માટે દસ વર્ષ માટે પધરાવાયેલી જગ્યા દસ વર્ષ પછી પણ તેની સમયમર્યાદા વધારી શકાશે એવી શરત શાસકોએ કોના ઈશારે ચૂપચાપ મંજૂર કરી દીધી એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપ તો ઠીક કોંગ્રેસે પણ વિરોધ ન કર્યો

આ દરખાસ્તનો ભાજપ તો ઠીક પણ કોંગ્રેસ તરફથી પણ કોઈએ વિરોધ કર્યો નહીં. કોર્પોરેશનની કોઈપણ સબ કમિટીની બેઠક મળવાની હોય તે અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષના નેતાને ત્યાં એજન્ડા બેઠક મળતી હતી. થલતેજ વોર્ડમાં આવેલી ટી.પી. સ્કીમ નંબર-37ના ફાઈનલ પ્લોટ ચોરસ યાર્ડ જગ્યા દસ-દસ વર્ષ માટે વગર ભાડે પધરાવવાની દરખાસ્ત જે મંજૂર કરાઈ તેમાં શાસકપક્ષના નેતાથી લઈ તમામની મૂક સંમતિ હશે જ તેમ માનવું પડે.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનાં નામે ખેલ

આઘાતજનક બાબત તો એ છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના નામે જે ખેલ ખેલવામાં આવ્યો છે તેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ મોટો ફાયદો થવાનો નથી. શરતો નક્કી કરાઈ છે તેમાં કોર્પોરેશનની તિજોરીને જ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. સવાલ એ છે કે, આટલી ગંભીર બાબત હોવા છતાં ના તો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે પછી શાસકપક્ષ કે વિપક્ષના નેતાએ વિરોધ ના કર્યો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

Next Post
હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ ‘શૂન્ય’ | gujarat ai…

હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ 'શૂન્ય' | gujarat ai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In