• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમદાવાદ પૂર્વમાં લોકોના આક્રોશના કારણે એક ડઝનથી વધુ વોર્ડમાં ઉમેદવારો મુંઝવણમાં,ઉલટફેર થવાની સંભાવના…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

Load More

અમદાવાદ,શુક્રવાર,24
એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે મતદાન
યોજાશે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે.આમ છતાં અમદાવાદ પૂર્વના એક ડઝનથી વધુ
વોર્ડમાં લોકોમાં પ્રાથમિક સુવિધાથી લઈ કયાંક ઉમેદવારો સામે પણ આક્રોશ અને નારાજગી
જોવા મળી રહી છે.આ કારણથી આ વખતે કોર્પોરેશનની ચૂંટણીના પરિણામમાં ઉલટફેર થવાની
સંભાવના છે.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોએ સુચવેલા ઉમેદવારો સામે
પક્ષના કાર્યકરો ઉપરાંત સ્થાનિક મતદારોની નારાજગી ભારે પડી શકે છે એમ ભાજપના
આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

છેલ્લા ૨૧ વર્ષથી ભાજપ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા
સ્થાને છે.આમ છતાં આટલા વર્ષોમાં કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી છે.જેમાં ભાજપના
ઉમેદવારોને કાર્યકરોથી લઈ જે તે વોર્ડના મતદારોના રોષનો સામનો કરવો પડી રહયો
છે.કાર્યકરોમાં જે નારાજગીનો સૂર જોવા મળી રહયો છે.તેમાં મુખ્યત્વે પક્ષના
કાર્યકરોની અવગણના કરી સ્થાનિક ના હોય તેવા બહારના ઉમેદવારોને જે તે વોર્ડમાં
ટિકીટ આપવામા આવી છે. આ ઉપરાંત બીજો વિરોધ જ્ઞાાતિ આધારીત પણ જોવા મળી રહયો છે.
શહેરના સૈજપુર સહિત અન્ય વોર્ડ વર્ષોથી ભાજપના ગઢ હોવાછતાં સિંધી સમાજને ટિકીટ
આપવામા આવી નહી હોવાને કારણે મતદારોમાં નારાજગી જોવા મળી રહી છે.મોટાભાગના
વોર્ડમાં રોડ
,ગટર અને
પાણીની સમસ્યા હાલમા પણ યથાવત હોવાથી 
કેટલાક વોર્ડ તો એવા પણ છે કે
,જયાં
સ્થાનિકોએ રવિવારે તેઓ મતદાનથી અળગા રહેશે એ પ્રકારની જાહેરાત પણ કરી દીધી છે.નો
રીપીટ થિયરી છતાં નરોડા અને અન્ય વોર્ડમાં જેમની સામે ગત ટર્મમાં ફરિયાદ થઈ
હતી.તેવા ઉમેદવારોને પક્ષે ફરીથી ઉમેદવારી કરવાની તક આપી છે. આવા ઉમેદવારોને લઈ આ
વખતના કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમા ખાસ કરીને અમદાવાદ પૂર્વના વોર્ડમાં ધારણા
કરતા વિપરીત પરિણામ આવવાની સંભાવના ભાજપની જ નેતાગીરી વ્યકત કરી રહી છે.

કયા વોર્ડના પરિણામ અણધાર્યા આવી શકે?

ખાડીયા,દરિયાપુર,જમાલપુર, શાહપુર, બહેરામપુરા,ગોમતીપુર ઉપરાંત
બાપુનગર
, સરદારનગર, કુબેરનગર, સૈજપુર બોઘા, ઈન્ડિયાકોલોની, ઠકકરબાપાનગર, સરસપુર-રખિયાલ, નિકોલ,નરોડા અને રામોલ-હાથીજણ.

Next Post
ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai…

ભાવનગર જિલ્લા જેલની ગટરમાંથી મોબાઈલ મળી આવ્યા | Mobiles found in the sewer of Bhavnagar District Jai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી
GUJARAT

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

શહેરમાં ૧૧૧૧ અને જિલ્લામાં ૮૩૧ એડમિશન કન્ફોર્મ પ્રવેશ પ્રક્રિયાના સળંગ ત્રણ રાઉન્ડ બાદ વધારાના ચોથા રાઉન્ડમાં સ્કુલ ચેન્જ માટે તા....

Read more

મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી | Karnataka M…

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In