• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A…

satyasamachar by satyasamachar
January 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

Load More

Amreli Temple Theft: અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા માલવિયા પીપરિયા ગામે ચોરોએ ગેલ માતાજીના મંદિરને નિશાન બનાવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશી લાખોની કિંમતના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.

ગર્ભગૃહમાં ઘૂસી 5 તસ્કરોએ કરી ચોરી

સીસીટીવી દ્રશ્યોમાં જોવા મળે છે કે, કુલ પાંચ જેટલા ચોર મોઢે રૂમાલ બાંધીને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા. આ ચોર અત્યંત નિર્ભયતાથી માતાજીના શણગાર અને આભૂષણોની ચોરી કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે આશરે 13 લાખ 86 હજાર રૂપિયાની કિંમતના આભૂષણોની ચોરી કરવામાં આવી છે.

અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો! ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર 2 - image

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: સાયલા-ચોટીલા હાઈવે પર ખાનગી બસ પલટી, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

આ ઘટનાને લઈને લાઠી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ કબજે કરી તસ્કરોની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. તસ્કરોની હિલચાલ અને તેમની શારીરિક બનાવટ પરથી સ્થાનિક ગેંગ હોવાની આશંકા સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, પવિત્ર ધર્મસ્થાનમાં થયેલી આ મોટી ચોરીને પગલે માલવિયા પીપરીયા ગામ સહિત સમગ્ર લાઠી પંથકમાં ભક્તો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

Next Post
નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક! હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો | Gujarat ATS…

નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક! હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો | Gujarat ATS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સાઇકલ અથડાવી લૂંટ કરતી ઉત્તર પ્રદેશની આંતરરાજ્ય ગેંગ ઝડપાઇ, | kalupur police nabbed five accused in …
GUJARAT

અમદાવાદ, રવિવાર શહેરના કાલુપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અનોખી મોડસ ઓપરેન્ડી દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતી એક ખતરનાક આંતરરાજ્ય ગેંગનો...

Read more

યમુના એક્સપ્રેસવે પર ભયંકર અકસ્માત, ઓવરસ્પીડમાં બસ પલટી મારતા 20ને ગંભીર ઈજા, 100 મુસાફરો હતા સવાર |…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

શેલ ઇન્ડિયા કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર, મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત | Shell …

‘તુ મારી નહીં તો કોઈની નહીં…’, HIV પોઝિટિવ શખસે મંગેતરને આપ્યું લોહીનું ઈન્જેક્શન, લગ્ન તૂટતા નારા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In