• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More

Amreli Anganwadi Workers: અમરેલી જિલ્લામાં આજે (12મી ફેબ્રુઆરી) આંગણવાડી વર્કર્સ અને હેલ્પરોએ પોતાની પડતર માંગણીઓ અને વિવિધ પ્રશ્નો મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો. અમરેલી અને બગસરા સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં આંગણવાડીની મહિલાઓએ એકઠા થઈને દેખાવો કર્યો હતો. 

CDPO ને પાઠવ્યું આવેદનપત્ર

રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનના આહ્વાન પર 12મી ફેબ્રુઆરીના રોજ આંગણવાડી વર્કરોએ વિવિધ માંગણીઓ સંદર્ભે બાળ વિકાસ યોજના અધિકારી (CDPO)ને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલા કાર્યકરોએ હાજર રહીને સરકાર સામે પોતાની હક્કની લડાઈ તેજ કરી હતી.

આંગણવાડીની બહેનોએ આવેદનપત્રમાં રજૂઆત કરી છે કે, નવી ટેકનિકલ એપ્લિકેશન દ્વારા કામમાં વધારો થતા મહિલાઓ પર કામનું ભારણ વધ્યું છે. નવી સિસ્ટમના કારણે આંગણવાડી વર્કરોની માનસિક સ્થિતિ પર અસર પડી રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે. વર્ષોથી લટકતી માંગણીઓ ન સંતોષાતા બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું

કામથી અળગા રહેવાનો નિર્ણય

જ્યાં સુધી તેમની વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સે કામથી અળગા રહેવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.આંગણવાડી વર્કર્સે સૂત્રોચ્ચાર કરી પોતાની એકતા બતાવી હતી અને સરકાર વહેલી તકે કોઈ હકારાત્મક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.

Next Post
વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In